શોધખોળ કરો

ચીન સરહદ પર તણાવ વચ્ચે ભારતે LAC પર તૈનાત કર્યું ‘હન્ટર’, ચીની સેનાની ગતિવિધિઓ પર રાખશે નજર

ચીન સાથેના તણાવની વચ્ચે LAC નજીક એર સ્પેસમાં નૌસેનાએ રિકોનિસન્સ વિમાન (Reconnaissance aircraft) અને P8Iને તૈનાત કર્યું છે. જે ચીની સૈનિકોની ગતિવિધિઓ પર નજર રાખશે.

નવી દિલ્હી: ચીન - ભારત વચ્ચે સરહદ વિવાદને લઈને ચાલી રહેલા તણાવને લઈ LAC નજીક એર સ્પેસમાં નૌસેનાએ રિકોનિસન્સ વિમાન (Reconnaissance aircraft) અને P8Iને તૈનાત કર્યું છે. દરિયામાં અનેક સો મીટર નીચે સબમરીનનું હંટિંગ કરનાર આ અમેરિકી વિમાન ચીની સૈનાની તૈનાતી અને ગતિવિધિઓને ટ્રેક કરવા માટે તૈનાત કરવામાં આવ્યું છે. ઈન્ડીપેન્ડેન્ટ ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ્સે ભારતીય નૌસેનાના P8I એરક્રાફ્ટની ફ્લાઈટ લદાખ અને હિમાચલ નજીક ચીન સરહદ પાસે ટ્રેક કરી છે. સરહદ પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે પી8આઈની તૈનાતી ખૂબજ મહત્વની છે, કારણ કે વર્ષ 2017માં ડૉકલામ વિવાદ દરમિયાન પણ નૌસેનાએ આ વિમાનને ચીન સરહદ સાથે અડીને આવેલા એર સ્પેસમાં તૈનાત કરવામાં આવ્યું હતું. કેટલાક મહીના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતે આ વાતનો ખુલાસો કર્યો હતો. ડોકલામ વિવાદ વખતે જનરલ રાવત થલસેનાના પ્રમુખ પદ પર હતા. અમેરિકાના આ લોન્ગ રેન્જ મેરીટાઈમ રિકોનિસન્સ એરક્રાફ્ટમાં ખાસ ઇલેક્ટ્રો-ઑપ્ટિકલ સેન્સર્સ લાગ્યા છે. જે સરળતાથી 25-30 હજાર ફૂટની ઉંચાઈથી જમીન પર ચાલી રહેલી તમામ ગતિવિધિઓની તસવીર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને રિયલ ટાઈમમાં ઉપલબ્ધ કરાવી દે છે. તેનાથી હજારો માઈલ દૂર બેઠેલા સેન્ય કમાન્ડર્સને દુશ્મનની તમામ મૂવમેન્ટ અંગે જાણકારી રહે છે. P8I એટલે કે પોસાઈડન-8 (ઈન્ડિયા)ની ખાસિયત એ છે કે, તે જમીન પર કેટલા સૈનિત ડ્રિલ કરી રહ્યાં છે અને તેની ગતિવિધિઓ વિશે જાણકારી આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget