શોધખોળ કરો

લદ્દાખમાં તણાવ વચ્ચે ભારતની ચીનથી થતી આયાતમાં 27 ટકાનો થયો વધારો ? જાણો શું છે સચ્ચાઈ

અનેક ટ્વિટર અને ફેસબુક યૂઝરે આ મેસેજ શેર કર્યો છે. એક તરફ સરહદ પર ચીનને લાલ આંખ બતાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ડ્રેગનને વેપાર કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ચાલુ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ સુધી ચીનથી થતી આયાતમાં 27 ટકાનો વધારો થયો છે.

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરહદ પર એક બાજુ તણાવ છે અને બીજી તરફ ચીન સાથે વેપાર ઝડપથી વધી રહ્યો છે. વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, ભારતની ચીનથી આયાતમાં 27 ટકા વધારો થયો છે. અનેક ટ્વિટર અને ફેસબુક યૂઝરે આ મેસેજ શેર કર્યો છે. એક તરફ સરહદ પર ચીનને લાલ આંખ બતાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ડ્રેગનને વેપાર કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ચાલુ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ સુધી ચીનથી થતી આયાતમાં 27 ટકાનો વધારો થયો છે. આ વાયરલ દાવાને ખોટો ગણાવાતાં પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું કે, દાવો ફેક છે. સચ્ચાઈ છે કે એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે ભારતની ચીનથી આયાત 27.36 ટકા ઘટી છે.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી/સ્કીમ્સ/વિભાગ/મંત્રાલયોને લઈને ખોટી જાણકારીને ફેલાતી રોકવાનું કામ કરે છે. સરકાર સાથે જોડાયેલ કોઈપણ પણ સમાચાર સાચા છે કે ખોટા એ જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. રાજકોટઃ વિધવા યુવતી સાથે સગા ભાઈએ પરાણે બાંધ્યા શારીરિક સંબંધ, 16 વર્ષ સુધી કર્યો બળાત્કાર, સાસરીમાં જઈને પણ હવસ સંતોષતો.... સુરતઃ ભાઈના ભાગીદારે યુવતી સાથે બાંધ્યા શારીરિક, મિત્રને પણ યુવતીના ઘરે લઈ ગયો, મિત્રને છોડીને નિકળી ગયો ને... ભાજપના આ દિગ્ગજ નેતાએ વોટ્સએપ ગ્રુપમાં મોકલી અશ્લીલ સેક્સ ક્લિપ, જાણો કોણ છે આ નેતા ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
Patna: ખાન સર વિરુદ્ધ કેટલી કલમો હેઠળ નોંધવામાં આવ્યો કેસ, ઓછામાં ઓછી કેટલા વર્ષની થઈ શકે છે જેલ?
Patna: ખાન સર વિરુદ્ધ કેટલી કલમો હેઠળ નોંધવામાં આવ્યો કેસ, ઓછામાં ઓછી કેટલા વર્ષની થઈ શકે છે જેલ?

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
Embed widget