શોધખોળ કરો

ભાજપના આ દિગ્ગજ નેતાએ વોટ્સએપ ગ્રુપમાં મોકલી અશ્લીલ સેક્સ ક્લિપ, જાણો કોણ છે આ નેતા ?

તેમણે કહ્યું કે, “હાલના દિવસોમાં મને બદનામ કરવા અને લોકોની સામે મારી ખરાબ છબી રજુ કરવા માટે આવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

પણજીઃ ગોવાના નાયબ મુખ્યમંત્રી ચંદ્રકાંત કાવલેકરે સોમવારે ગોવા પોલીસ સાઈબર સેલમાં એક ફરિયાદ નોંધાવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોઈ અજ્ઞાત વ્યક્તિઓએ તેમના વોટ્સએપ ગ્રુપમાં એક અશ્લીલ વીડિયો શેર કર્યો હતો જેમાં ખુદ તેઓ જોડાયેલા છે. કાવલેકરે સાઈબર સેરમાં પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, આ ક્થિત વીડિયો વોટ્સએપ ગ્રુપ ‘વિલેજિજ ટૂ ગોવા’ પર મોકલવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, આ વીડિોય રાત્રે 1-20 કલાકે મોકલવામાં આવ્યો, જ્યારે તેઓ ઉંઘી રહ્યા હતા. તેમણે પોતાની ફરિયાદમાં કહ્યું કે, “આ વીડિયો એવા વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવ્યો હતો જેમાં હું પણ એક સભ્ય છું અને આ જાણીજોઈને કોઈ આપરાધિક ઇરાદાથી મારા નામ પર મોકલવામાં આવ્યો છે.” નાયાબ મુખ્યમંત્રીએ કહ્યું કે, “આ મેસેજ અનેક વોટ્સએપ ગ્રુપમાંથી માત્ર એવા જ ગ્રુપમાં મોકલવામાં આવ્યો હતો, જેમાં હું સભ્ય છું. ઉપરાં જે સમયે આ મેસેજ મોકલવામાં આવ્યો હતો ત્યારે હું ફોનની પહોંચમાં ન હતો અને ત્યારે હું ઉંઘી રહ્યો હતો” કાવલેકરે કહ્યું કે, તેમને બદનામ કરવા માટે આ પહેલા પણ પ્રયત્ન કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, “હાલના દિવસોમાં મને બદનામ કરવા અને લોકોની સામે મારી ખરાબ છબી રજુ કરવા માટે આવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેમણે આવું કૃત્ય કર્યું છે તેવા તમામ ઉપદ્રવીઓ વિરૂદ્ધ કડક કાર્રવાઈ કરવાની માગ તેમણે કરી છે. સુરતઃ ભાઈના ભાગીદારે યુવતી સાથે બાંધ્યા શારીરિક, મિત્રને પણ યુવતીના ઘરે લઈ ગયો, મિત્રને છોડીને નિકળી ગયો ને... રાજકોટઃ વિધવા યુવતી સાથે સગા ભાઈએ પરાણે બાંધ્યા શારીરિક સંબંધ, 16 વર્ષ સુધી કર્યો બળાત્કાર, સાસરીમાં જઈને પણ હવસ સંતોષતો....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Rules for Displaying Flag on Car: 15 ઓગસ્ટે કાર પર તિરંગો લગાવવા ઇચ્છો છો તો પહેલા જાણો આ નિયમ
Rules for Displaying Flag on Car: 15 ઓગસ્ટે કાર પર તિરંગો લગાવવા ઇચ્છો છો તો પહેલા જાણો આ નિયમ
Weather Forecast: બંગાળની ખાડીમાં લો પ્રેશરથી બદલાયું હવામાન, 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather Forecast: બંગાળની ખાડીમાં લો પ્રેશરથી બદલાયું હવામાન, 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Embed widget