શોધખોળ કરો

કોઇ ભારતને ઇસ્લામિક દેશ બનાવવાનો પ્રયાસ ના કરેઃ મેઘાલય હાઇકોર્ટ

શિલોંગઃ મેઘાલય હાઇકોર્ટે પીઆરસી (પરમેન્ટ રેસિડેન્ટ સર્ટિફિકેટ)ને લઇને એક મામલામાં સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી છે. જસ્ટિસ એસઆર સેને કહ્યું હતું કે, હું સ્પષ્ટ કરવા માંગું છું કે કોઇને પણ ભારતને બીજો ઇસ્લામિક દેશ બનાવવાનો પ્રયાસ કરવો જોઇએ નહીં. તેમણે કહ્યું કે, જો એમ થાય છે તો ભારત અને દુનિયા માટે સૌથી ખરાબ દિવસ હશે. મને વિશ્વાસ છે કે વડાપ્રધાન મોદીની સરકાર આ બાબતને સમજશે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી કોઇને રાજ્યમાં રહેવાની ઇચ્છા છે ત્યાં સુધી તેને પીઆરસી માટે અરજી કરવાનો હક છે. વાસ્તવમાં જસ્ટિસ એસઆર સેને આ આદેશ અમોન રાણાની અરજી પર આપ્યો હતો. નોંધનીય છે કે અમોન રાણાને પીઆરસી આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. જસ્ટિસ સેનના મતે જ્યાં સુધી કોઇને રાજ્યમાં રહેવાનું મન છે ત્યાં સુધી તેને પીઆરસી માટે અરજી કરવાનો હક છે. તેમણે કહ્યું કે, હિંદુ, શીખ, જૈન, બુદ્ધ, ઇસાઇ, પારસી, ખાસી, ગારો જે ભારત આવી ચૂક્યા છે અને જેમને પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી ભારત આવવું છે. સાથે ભારતીય મૂળના લોકો જે બહાર વસી રહ્યા છે તેમના હિત માટે કાયદો લાવવા માટે કેન્દ્ર સરકારે જરૂરી પગલા ભરવા જોઇએ. કોર્ટે આશા વ્યક્ત કરી હતી કે સરકાર ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં આ આદેશનું ધ્યાન રાખશે અને આ દેશ અને અહીંના લોકોની રક્ષા કરશે. મેઘાલય હાઇકોર્ટના જસ્ટિસ એસઆર સેનએ કહ્યું કે, મારી નજરમાં એનઆરસીની પ્રક્રિયામાં ગરબડ છે. કારણ કે મોટાભાગના વિદેશી ભારતીયો બની ગયા છે અને મૂળ ભારતીયોને તેનાથી બહાર કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાને પોતાને ઇસ્લામિક દેશ જાહેર કર્યો અને ત્યારે ભારત કે જે ધર્મના આધાર પર વિભાજીત થયો હતો તેણે હિંદુ રાષ્ટ્ર જાહેર કરવો જોઇતો હતો પરંતુ તે સેક્યુલર દેશ રહ્યો. તેમણે કહ્યું કે, આ કોર્ટને આશા છે કે ભારત સરકાર, હિંદુ, શીખ, જૈન, બુદ્ધ, પારસી અને ખ્રિસ્તી જે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવ્યા છે તેમને લઇને યોગ્ય નિર્ણય લેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Embed widget