શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાની ભગવા જર્સી પર ICCએ આપ્યું મોટું નિવેદન, કોંગ્રેસ લગાવ્યો તિરંગાના અપમાનનો આરોપ

વર્લ્ડકપ 2019માં ટીમ ઈન્ડિયા 30 જૂને ઈંગ્લેન્ડ સામે ઓરેન્જ જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે.

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં ટીમ ઈન્ડિયા 30 જૂને ઈંગ્લેન્ડ સામે ઓરેન્જ જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે. હાલ ટીમ ઈન્ડિયા બ્લૂ કલરની જર્સી પહેરે છે. વર્લ્ડકપ 2019માં યજમાન ઈંગ્લેન્ડ પણ બ્લૂ જર્સી પહેરીને રમી રહી છે અને હોસ્ટ હોવાના કારણે જૂની જર્સી જાળવી રાખવાનો અધિકાર છે. આઈસીસીના નિયમ પ્રમાણે જે મેચોનું પ્રસારણ ટીવી પર થશે તેમાં બંને ટીમો એક જેવી જર્સી પહેરીને રમી શકે નહીં. આ મામલે આઈસીસીનું નિવેદન પણ સામે આવ્યું છે. આઈસીસીએ કહ્યું કે, બીસીસીઆઈએ રંગ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો અને તેમને જે સારો લાગ્યો તે પસંદ કર્યો છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે ઈંગ્લેન્ડ પણ ભારતની જેમ બ્લૂ કલરની જર્સી પહેરે છે. ટીમ ઈન્ડિયાની નવી જર્સીની ડિઝાઇન જૂની ટી20 જર્સીમાંથી લેવામાં આવી છે, જેનો કલર ઓરેન્જ હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ભારતીય ક્રિકેટ ટીમની જર્સીનું ભગવાકરણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તિરંગાનું અપમાન કરી રહ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના MLA એમએ ખાને ટીમ ઈન્ડિયાની નવી વૈકલ્પિક જર્સી અંગે જણાવ્યું કે, આ સરકાર છેલ્લા એક વર્ષથી દરેક ચીજને અલગ નજરથી બતાવવાની કોશિશ કરી રહી છે. આ સરકાર દેશને ભગવાકરણ તરફ લઈ જવાનું કામ કરી રહી છે. શરાબ માફિયાએ પોલીસને ફટકાર્યો, કપડાં પણ ફાડી નાંખ્યા, જુઓ વીડિયો વર્લ્ડકપ 2019 INDvWI: શમી કે ભુવનેશ્વર? સચિને આપ્યો ચોંકાવનારો જવાબ, જાણો વિગત વર્લ્ડકપ 2019 NZvPAK સ્કોર જાણવા અહીં કરો ક્લિક
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Embed widget