શોધખોળ કરો

ACનું તાપમાન 20 ડિગ્રીથી નીચે નહી કરો સેટ, કેન્દ્ર સરકાર લાવવા જઇ રહી છે નવો નિયમ

કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી

કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી અને કહ્યું કે ભારતમાં એર કંડિશનર (AC) ના તાપમાન અંગે ટૂંક સમયમાં એક નવો નિયમ લાગુ કરવામાં આવશે. આ પ્રયોગ હેઠળ દેશભરમાં AC નું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે અને 28 ડિગ્રી સેલ્સિયસથી ઉપર સેટ કરવામાં આવશે નહીં. દેશમાં ઉર્જા વપરાશ ઘટાડવા અને આબોહવા પરિવર્તનની અસરો ઘટાડવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવી રહ્યું છે. ખટ્ટરે કહ્યું હતું કે આગામી દિવસોમાં AC માટે તાપમાન સેટિંગ પ્રમાણિત કરવામાં આવશે.

એટલે કે હવે કોઈ પણ AC 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછા અને 28 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન પર સેટ કરી શકાશે નહીં. ભારતમાં આ આ પ્રકારનો પહેલો પ્રયોગ હશે, જેનો હેતુ તાપમાન સેટિંગને એકસમાન બનાવવા અને ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.

અત્યાર સુધી શું નિયમ હતો?

હાલમાં ભારતમાં ACનું આદર્શ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસથી 26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે માનવામાં આવે છે. પરંતુ મોટાભાગના લોકો તેને 20-22 ડિગ્રી સેલ્સિયસ પર સેટ કરે છે, જે વીજળીના વપરાશમાં નોંધપાત્ર વધારો કરે છે. આનાથી માત્ર વધારે બિલ જ નહીં, પણ પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે. સરકારે પહેલાથી જ બધા સ્ટાર-રેટેડ એસીમાં ડિફોલ્ટ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રાખવાનો નિર્દેશ આપ્યો છે.

એસીમાં તાપમાન સેટ કરવા માટેના નિયમો

ઊર્જા કાર્યક્ષમતા બ્યુરો (BEE) આ દિશામાં સતત પ્રયાસો કરી રહ્યું છે. તેઓએ માર્ચમાં AC ના સ્માર્ટ અને ઊર્જા-કાર્યક્ષમ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે લોકો પાસેથી સૂચનો પણ માંગ્યા હતા. નવા નિયમોનો હેતુ વીજળીનો વપરાશ ઘટાડવા, ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા અને આબોહવા પરિવર્તનના ખતરાથી બચવાનો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ

'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?

કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Gold Price: સોનાના ભાવમાં રેકોર્ડ વધારો, રોકાણ અથવા ખરીદી કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો

Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
Insurance Claim: જરૂરિયાતના સમયે દગો આપી શકે છે તમારો કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ, જાણો કેમ રિજેક્ટ થઈ રહ્યા છે ક્લેમ

Embed widget