શોધખોળ કરો

App Ban: કેંદ્ર સરકારે વધુ 43 મોબાઈલ એપ્લિકેશન પર લગાવ્યો પ્રતિબંધ, જુઓ યાદી

ભારત સરકારે દેશમાં ઉપયોગ કરવામાં આવી રહેલી 43 મોબાઈલ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે.

નવી દિલ્હી: ભારત સરકારે દેશમાં ઉપયોગ કરવામાં આવી રહેલી 43 મોબાઈલ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. IT એક્ટની કલમ 69A હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેંદ્ર સરકાર તરફથી આ કાર્યવાહી એટલે કરવામાં આવી કારણ કે ઈનપુટ્સ હતા કે આ એપ ભારતની સંપ્રભુતા એકતા અને સુરક્ષા માટે ખતરો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ચીની મોબાઈલ કંપનીઓના ટિકટોક અને યૂસી સહિત ઘણી એપને સુરક્ષા અને એકતા માટે ખતરો બતાવતા બેન લગાવ્યો હતો. ચીની મોબાઈલ કંપનીઓ પર બેન લગાવવાનું પગલુ પ્રથમ વખત એવા સમયે ઉઠાવવામાં આવ્યું હતું જ્યારે એલએસી પર ચીન સાથે તણાવ ચાલી રહ્યો હતો. ભારતમાં જે મોબાઈલ એપના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો તે- AliSuppliers Mobile App Alibaba Workbench AliExpress - Smarter Shopping, Better Living Alipay Cashier Lalamove India - Delivery App Drive with Lalamove India Snack Video CamCard - Business Card Reader CamCard - BCR (Western) Soul- Follow the soul to find you Chinese Social - Free Online Dating Video App & Chat Date in Asia - Dating & Chat For Asian Singles WeDate-Dating App Free dating app-Singol, start your date! Adore App TrulyChinese - Chinese Dating App TrulyAsian - Asian Dating App ChinaLove: dating app for Chinese singles DateMyAge: Chat, Meet, Date Mature Singles Online AsianDate: find Asian singles FlirtWish: chat with singles Guys Only Dating: Gay Chat Tubit: Live Streams WeWorkChina First Love Live- super hot live beauties live online Rela - Lesbian Social Network Cashier Wallet MangoTV MGTV-HunanTV official TV APP WeTV - TV version WeTV - Cdrama, Kdrama&More WeTV Lite Lucky Live-Live Video Streaming App Taobao Live DingTalk Identity V Isoland 2: Ashes of Time BoxStar (Early Access) Heroes Evolved Happy Fish Jellipop Match-Decorate your dream island! Munchkin Match: magic home building Conquista Online II

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget