શોધખોળ કરો

INX મીડિયા કેસ: ચિદમ્બરમને ઝટકો, EDને મળી તિહાર જેલમાં પૂછપરછ કરવાની મંજૂરી

આઈએનએક્સ મીડિયા કેસમાં પી ચિદમ્બરમને સીબીઆઈએ ગત મહિનામાં ધરપકડ કરી હતી અને સીબીઆઈ રિમાન્ડછી આવ્યા બાદ તે તિહાર જેલમાં છે.

નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમને વધુ એક ઝાટકો લાગ્યો છે. INX મીડિયા કેસમાં દિલ્હીની એક કોર્ટે ઈડીએ (ઇન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ)ને ચિદમ્બરમને તિહાર જેલમાં પૂછપરછ માટેની મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત કોર્ટે EDને પુછપરછ બાદ જરૂર પડે તો તેમની ધરપકડ કરવાની મંજૂરી પણ આપી દીધી છે. ઈડીની એક ટીમ બુધવારે ચિદમ્બરમ સાથે પુછપરછ કરશે. ઉલ્લેખનીય છે કે, આઈએનએક્સ મીડિયા કેસમાં પી ચિદમ્બરમને સીબીઆઈએ ગત મહિનામાં ધરપકડ કરી હતી અને સીબીઆઈ રિમાન્ડછી આવ્યા બાદ તે તિહાર જેલમાં છે. ચિદમ્બરમ 17 ઓક્ટોબર સુધી તિહાર જેલમાં બંધ છે. કોર્ટે EDની અરજી પર પ્રોડક્શન વોરંટ જાહેર કરીને ચિદમ્બરમને રજુ કરવાનો આદેશ આપ્યો હતો. વિશેષ સીબીઆઈ જજ અજય કુમાર કુહારે સોમવારે ED તથા બચાવ પક્ષની દલીલો સાંભળ્યા પછી નિર્ણય મંગળવાર ચાર વાગ્યા સુધી સુરક્ષિત કરી લીધો હતો. સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટ સમક્ષ ચિદમ્બરમની ધરપકડની મંજૂરી માંગતા કહ્યું હતું કે, INX કેસમાં મની લોન્ડરિંગ, સીબીઆઈના કેસથી અલગ છે અને તે કેસમાં તેમની પૂછપરછ કરવાની જરૂર છે. સ્પેશ્યલ જજ અજય કુમાર કુહારે EDની અરજી પર પૂછપરછ કરવાની મંજૂરી આપી દીધી છે. EDએ રાઉન એવન્યૂ કોર્ટમાં કોઈ પણ જગ્યાએ ચિદમ્બરમની પૂછપરછ કરવાની મંજૂરી માંગી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 

મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા

ભારતમાં ઝડપથી વધુ રહી છે આ બીમારીઓ, લિસ્ટ જોઇને ઉડી જશે તમારા હોશ

Boeing Layoff: પ્લેન બનાવનારી કંપનીએ કરી મોટી છટણી, એક ઝાટકે 900 કર્મચારીઓને કાઢી મુક્યા

ABP Premium

વિડિઓઝ

Surat Crime : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં દીકરીઓ અસલામતTantrik Custodial Death Case : મૃતક તાંત્રિક નવલસિંહને લઈ મોટો ખુલાસો, ક્યાંથી શીખ્યો તાંત્રિક વિદ્યા?Mumbai Bus Accident : મુંબઈનો ‘યમરાજ’ બસ ડ્રાઇવર : બ્રેક ને બદલે એક્સિલેટર દબાવ્યું ને 7નો લીધો ભોગSurat Murder CCTV : સુરતમાં યુવકે વેપારીની જાહેરમાં જ છરીના ઘા મારી કરી નાંખી હત્યા, સીસીટીવી આવ્યા સામે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
ભારતમાં ઝડપથી વધુ રહી છે આ બીમારીઓ, લિસ્ટ જોઇને ઉડી જશે તમારા હોશ
ભારતમાં ઝડપથી વધુ રહી છે આ બીમારીઓ, લિસ્ટ જોઇને ઉડી જશે તમારા હોશ
Boeing Layoff: પ્લેન બનાવનારી કંપનીએ કરી મોટી છટણી, એક ઝાટકે 900 કર્મચારીઓને કાઢી મુક્યા
Boeing Layoff: પ્લેન બનાવનારી કંપનીએ કરી મોટી છટણી, એક ઝાટકે 900 કર્મચારીઓને કાઢી મુક્યા
Digital Ration Card: ઘરે બેઠા માત્ર 2 મિનિટમાં ડાઉનલોડ કરી શકો છો ડિજિટલ રાશન કાર્ડ ? જાણો સરળ પ્રોસેસ

Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?

ટીમ ઈન્ડિયા કઈ રીતે કરશે WTC ફાઈનલમાં એન્ટ્રી, જાણી લો આ 4 સમીકરણો

Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત

Embed widget