શોધખોળ કરો

IRCTCએ લોન્ચ કરી પોતાની નવી વેબસાઈટ, એક મિનિટમાં 10,000 ટિકિટ બુક થશે

IRCTCની ઇ-ટિકિટિંગ વેબસાઇટ irctc.co.in અને આઈઆરસીટીસી રેલ કનેક્ટ એપ્લિકેશનને અપગ્રેડ કરવામાં આવી છે. રેલવે મંત્રી પિયુષ ગોયલે આ નવી વેબસાઇટને પેસેન્જર ફ્રેન્ડલી ગણાવી છે.

IRCTCની ઇ-ટિકિટિંગ વેબસાઇટ irctc.co.in અને આઈઆરસીટીસી રેલ કનેક્ટ એપ્લિકેશનને અપગ્રેડ કરવામાં આવી છે. રેલવે મંત્રી પિયુષ ગોયલે આ નવી વેબસાઇટને પેસેન્જર ફ્રેન્ડલી ગણાવી છે. પિયુષ ગોયલે કહ્યું કે, હવે રેલ મુસાફરો ઝડપી અને કોઈપણ અવરોધ વિના ટિકિટ બુકિંગનો અનુભવ કરી શકે છે. ટિકિટ ઝડપથી બુક કરવા માટે અમે નવી વેબસાઇટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ ઉમેર્યા છે. IRCTCના જણાવ્યા અનુસાર હવે કોઈપણ રેલ્વે પેસેન્જર નેક્સ્ટ લેવલ પર ઝડપથી ટિકિટ બુક કરાવી શકે છે. નવી IRCTC વેબસાઇટમાં થીમ વન ક્લીક રાખવામાં આવી છે, જેમાં તમને ઘણી માહિતી આપવામાં આવી છે. આમાં, તમને ટ્રેનની માહિતી, ઉપલબ્ધતા, ખાવાનું બુકિંગ અને અન્ય માહિતી ઉમેરવામાં આવી છે. આ સિવાય દાવો પણ કરવામાં આવે છે કે એક મિનિટમાં 10,000 ટિકિટ બુક કરાવી શકાય છે. 6 કરોડ યુઝર્સ વેબસાઇટ પર નોંધાયેલા છે. હવે 500,000 લોકો એકસાથે લોગઈન કરી શકશે.
હવે તમારે ઇન્ટેલિજેન્ટ જર્ની અને સ્ટેશનની જાણકારી પણ મળશે. વન સ્ટોપ ટ્રેન સિલેક્શન ફીચરનો પણ ઉપયોગ કરવામાં આવશે. ટ્રેન સર્ચને વધારે સારુ કરી દેવામાં આવ્યુ છે. એકોમોડેશનનું ઈન્ટીગ્રેટેડ બુકિંગ, છેલ્લાં ટ્રાન્ઝેક્શનની જાણકારી, દરેક પ્રવાસનું રિફંડ અને કેન્સલેશન સ્ટેટસ એક ક્લિકમાં જોઈ શકાશે. નવી વેબસાઇટ પર શું ખાસ હશે એક જ પેજ પર હવે દરેક ક્લાસની ઉપલબ્ધતા તમને મળશે. સિલેક્ટેડ ક્લાસ અને ટ્રેન માટે વન ક્લિક બુકિંગ હશે. સેવ પેસેન્જર્સ માટે પ્રિડિક્ટિવ એન્ટ્રી ઓપ્શન. તેજ સ્પીડ માટે કેશ સિસ્ટમ. સરળ સિલેક્શન માટે પેમેન્ટ પેજમાં વધારે સુધારો કરવામાં આવ્યો છે. રેલવે અધિકારીઓના કહેવા પ્રમાણે, IRCTCની વેબસાઇટને અપગ્રેડ કર્યા પછી ટિકિટ બુકિંગની સ્પીડ વધશે અને મુસાફરો પહેલા કરતા વધુ ઝડપથી ટિકિટ બુક કરાવી શકશે. આ સાથે આઈઆરસીટીસીની વેબસાઇટ પરથી ખાવા પીવા સહિતની અન્ય સુવિધાઓ ઉમેરવામાં આવશે.

ટોપ સ્ટોરી

લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Embed widget