Railway Tour: રેલવે કરાવી રહ્યું છે સસ્તામાં માતા વૈષ્ણો દેવીની યાત્રા, જાણો રજિસ્ટ્રેશનથી લઇને સફર ને સુવિધાઓ વિશે.......
IRCTC એકવાર ફરીથી વૈષ્ણો દેવીના દર્શન માટે બેસ્ટ પેકેજ લઇને આવ્યુ છે. આ પેકેજ માત્ર 3 રાત અને 4 દિવસનુ હશે, જે દિલ્હીથી શરૂ થશે.
IRCTC Tour Package: IRCTC એકવાર ફરીથી વૈષ્ણો દેવીના દર્શન માટે બેસ્ટ પેકેજ લઇને આવ્યુ છે. આ પેકેજ માત્ર 3 રાત અને 4 દિવસનુ હશે, જે દિલ્હીથી શરૂ થશે.
IRCTC Tour Package: જમ્મૂના માં વૈષ્ણો દેવી ધામ (Vaishno Devi Dham) માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખુબ પ્રસિદ્ધ છે. અહીં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માંના આશીર્વાદ લેવા આવે છે. વળી, જો તમે પણ માંના દર્શન કરવા ઇચ્છો છો, તો IRCTC એકવાર ફરીથી બેસ્ટ મોકો લઇને આવ્યુ છે. આઇઆરસીટીસીના આ પેકેજમાં તમે એકદમ ઓછા ખર્ચે માતાના દરબારમાં માથુ ટેકવી શકો છો. જાણો આ ટૂરે પેકેજની પુરેપુરી ડિટેલ્સ.............
IRCTCના આ પેકેજનુ નામ માતારાણી રાજધાની પેકેજ છે. જેના દ્વારા તમે માત્ર વૈષ્ણો દેવી ના દર્શન જ કરી શકશો, એવુ નથી પરંતુ કાંડ કંડોલી મંદિર, રધુનાથ જી મંદિર અને બેગ બહુ ગાર્ડનની પણ સેર કરી શકશો. આ ટૂર પેકેજ 3 રાત અને 4 દિવસનુ છે, અને આ પેકેજની શરૂઆત રાજધાની દિલ્હીથી થશે. આનો ખર્ચ માત્ર 6390 રૂપિયા છે, ખર્ચ કરવા પડશે. આ ઉપરાંત અલગ અલગ ટેરિફ પેકેજની પણ વ્યવસ્થા છે, જેમાં અલગ અલગ સુવિધાઓ મળશે, આ રીતે આ યાત્રાનુ મેક્સિમમ ભાડુ 8300 રૂપિયા છે.
આ પેકેજમાં તમને લંચ અને એક ડિનરની સુવિધા ઉપરાંત બે બ્રેકફાસ્ટની સુવિધા પણ રેલવે તરફથી આપવામાં આવશે. આની સાથે જ તમને એક રોકવવા માટે હૉટલની પણ સુવિધા આપવામાં આવશે. પેકેજના બુકિંગ માટે તમે રેલવેની વેબસાઇટ irctctourism.com પર જઇ શકો છો.
આ પણ વાંચો.........
India Corona Cases Today: બે દિવસની રાહત બાદ કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, મૃતકોની સંખ્યા પણ વધી
Edible Oil Price: ખાદ્યતેલના ભાવમાં થયો ઘટાડો, સોયાબીન-સરસવના ભાવ પણ ઘટ્યા?