શોધખોળ કરો

ISROનો GSAT-30 સેટેલાઇટ લૉન્ચ, મોબાઇલ ઇન્ટરનેટ અને ટેલિવિઝન ટ્રાન્સમિશન માટે કરશે કામ

GSAT-30ને સફળતાપૂર્વક લૉન્ચ કરવો એટલા માટે પણ ખાસ છે કેમકે આ ઇસરોનો આ વર્ષનુ પહેલુ લૉન્ચ છે

નવી દિલ્હીઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગોનાઇઝેશને (ઇસરો) વધુ એક સફળતા હાંસલ કરી લીધી છે. ઇસરોએ શુક્રવારે સંચાર ઉપગ્રહ GSAT-30ને સફળતાપૂર્વક લૉન્ચ કરી દીધો છે. ઉપગ્રહ GSAT-30ને 2 વાગે 35 મિનીટે લૉન્ચ કરવામાં આવ્યો છે. આને એરિયન-5 રૉકેટ મારફતે રવાના કરવામાં આવ્યો હતો. GSAT-30ને સફળતાપૂર્વક લૉન્ચ કરવો એટલા માટે પણ ખાસ છે કેમકે આ ઇસરોનો આ વર્ષનુ પહેલુ લૉન્ચ છે. ઉલ્લેખનીય છે કે, GSAT-30 ઇસરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હોય અને બનાવવામાં આવેલો એક દુરસંચાર ઉપગ્રહ છે. આ ઇનસેટ સેટેલાઇટની જગ્યાએ કામ કરશે. રાજ્ય-સંચાલિત અને પ્રાઇવેટ સેવા પ્રૉવાઇડરોને સંચાર લિંક આપવાની ક્ષમતામાં વધારો કરશે. મિશનની કુલ સમયમર્યાદા 38 મિનીટ, 25 સેકન્ડ હશે, આનુ વજન લગભગ 3100 કિલોગ્રામ છે. શું છે આની ખાસિયતો...... GSAT-30 15 વર્ષ સુધી પૃથ્વીની ઉપર ભારત માટે કામ કરતો રહેશે. આ ઉપગ્રહ DTH, ટેલિવિઝન અપલિંગ અને વિસેટ સર્વિસના સંચાર માટે ઉપયોગ કરવામાં આવે છે. આ સેટેલાઇટથી દેશમાં નવી ઇન્ટરનેટ ટેકનોલૉજી લાવવામાં મદદ મળશે. GSAT-30ના કૉમ્યૂનિકેશન પેલૉડ ગકોની મદદથી ટેલિપોર્ટ સેવાઓ, ડિજીટલ સેટેલાઇટ ખબર સંગ્રહણ (DSNG) જેવી સેવાઓના સંચારમાં મદદ મળશે. હવામાન સંબંધી માહિતી મેળવવામાં પણ આ સેટેલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે.

ટોપ સ્ટોરી

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Embed widget