શોધખોળ કરો

ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની સમય મર્યાદા વધારાઈ, જાણો કઈ તારીખ સુધી ભરી શકાશે 

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ કંપનીઓ માટે આઇટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારી દીધી છે. તેને વધારીને 30 નવેમ્બર કરવામાં આવી છે.

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કોરોના મહામારીના કારણે ઈનકમ ટેક્સ રિટર્ન ભરવા (Income Tax Return)ની મુદ્દત વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારે ગુરુવારે પર્સનલ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની સમય મર્યાદાને બે મહિના લંબાવીને 30 સપ્ટેમ્બર 2021 કરી દીધી છે. આ પહેલા ઈનકમ ટેક્સ ફાઈલ (Income Tax Filing) કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ હતી.

કંપનીઓ માટે સમય મર્યાદા વધારાઈ 

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ કંપનીઓ માટે આઇટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારી દીધી છે. તેને વધારીને 30 નવેમ્બર કરવામાં આવી છે. સીબીડીટીએ એક પરિપત્રમાં કહ્યું હતું કે, કેટલીક સિલેક્ટેડ ટેક્સ કંપનીઓની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે જેથી આવકવેરા ભરનારાને આ મહામારીમાં થોડી રાહત મળે.

ઇનકમગ ટેક્સ એક્ટ મુજબ, જેમના એકાઉન્ટ્સના ઓડિટની જરૂર નથી અને જેઓ સામાન્ય રીતે આઇટીઆર ફોર્મ -1 અને આઇટીઆર ફોર્મ -4 દ્વારા ઈનકમટેક્સ જમા કરે છે, તેમની મુદત 31 જુલાઈ છે. જ્યારે કંપનીઓ અને ફર્મ્સ જેમનું એકાઉન્ટ ઓડિટ થાય છે, તેની ડેડલાઈન 31 ઓક્ટબર હોય  છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Embed widget