શોધખોળ કરો

ISIની છોકરીઓ ન્યૂડ થઈને કરતી ફોનમાં હતી વાત, હનીટ્રેપમાં ફસાયેલા પૂર્વ સરપંચે કર્યો મોટો ધડાકો, કહ્યું.......

આરોપીએ આઈએસઆઈની છોકરીઓ સાથે વાત કરવા માટે સોશિયલ મીડિયા પર નકલી એકાઉન્ટ બનાવ્યું હતું. જેના દ્વારા તે માહિતી આઈએસઆઈને મોકલતો હતો.

જેસલમેરઃ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆ સરહદી વિસ્તારમાં જાસૂસી માટે અનેક પ્રકારની રીત અપનાવી રહી છે. રાજસ્થાનના જેસલમેરમાં પોખરણ રેંજમાં ધરપકડ કરાયેલા એક શખ્સે સનસનીખેજ ખુલાકા કર્યા છે. આ વ્યક્તિનું કહેવું છે કે આઈએસઆઈની છોકરીઓ તેની સાથે ન્યૂડ થઈને ફોન પર વાત કરતી હતી. આ છોકરીઓ સાથે વાત કરવામાં અને તસવીર જોવાના ચક્કરમાં તે એટલો ફસાયો કે સેનાની ગુપ્ત માહિતી પણ પહોંચાડવા લાગ્યો હતો. સુરક્ષા એજન્સીએ આ મામલે રાજસ્થાનના જેસલમેરથી પોખરણ ફાયરિંગ રેંજ પાસે લાઠી ગામના એક પૂર્વ સરપંચની ધકપકડ કરી છે. આઈએસઆઈ હનીટ્રેપમાં ફસાયેલા આ વ્યક્તિનું નામ સત્યનારાયણ પાલીવાલ છે. આ વ્યક્તિ અહીંનો સરપંચ રહી ચુક્યો છે.
તપાસમાં થયેલા ખુલાસા મુજબ, સત્યનારાયણે સેનાની ગતિવિધિની અનેક માહિતી આઈએસઆઇને આપી છે. આરોપીએ આઈએસઆઈની છોકરીઓ સાથે વાત કરવા માટે સોશિયલ મીડિયા પર નકલી એકાઉન્ટ બનાવ્યું હતું. જેના દ્વારા તે માહિતી આઈએસઆઈને મોકલતો હતો. સરહદી વિસ્તારમાં સોશિયલ મીડિયા પર વોચ રાખતી એજન્સીને આ એકાઉન્ટ પર શંકા ગઈ હતી. જે બાદ તેના પર વધારે દેખરેખ રાખવામાં આવી હતી. જેમાં ખબર પડી કે એકાઉન્ટ દ્વારા અનેક સંવેદનશીલ માહિતી મોકલવામાં આવતી હતી. આ માહિતી સામે આવતાં જ એજન્સીએ તાત્કાલિક આ વ્યક્તિની ધરપકડ કરી હતી. રાજસ્થાનની ઈંટેલિજેંસ એજન્સીઓ ઉપરાંત સેનાની ઈંટેલિજેંસ એજન્સીઓ પણ આ વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. આરોપી સત્યનારાયણ પાલીવાલના ભાઈની પત્ની આ વિસ્તારની સરપંચ છે. પોલીસ વધુ માહિતી એકત્ર કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget