શોધખોળ કરો
Advertisement
જમ્મૂ-કાશ્મીરના પંપોરમાં આતંકી હૂમલામાં 8 જવાનો શહિદ,2 આંતકી ઠાર
નવી દિલ્લીઃ જમ્મૂ કશ્મીરમાં મોટો આતંકી હુમલો થયો છે. પંપોરમાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો છે. જેમાં 1 અધિકારી સહિત 8 જવાનો શહીદ થયા છે. જ્યારે 24 જવાનો ઘાયલ થયા છે. આ અથડામણમાં 2 આતંકીઓ પણ ઠાર મારવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી 2 AK 47 રાઈફલ અને 11 હેંડ ગ્રેનેડ જપ્ત કર્યા છે. સુરક્ષા દળોના મતે બંને આતંકીઓ પાકિસ્તાનના હતા. તો પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત અબ્દૂલ બાસિતે આ હુલમાની નિંદા કરવાનું પણ ટાળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement