શોધખોળ કરો

વૈષ્ણો દેવી ભવન પર 8 પુજારીને લાગ્યો કોરોનાને ચેપ, 16 ઓગસ્ટથી શરૂ થશે યાત્રા

વૈષ્ણો દેવીના ભવન પર મંગળવારે ત્રણ ભજન ગાયક અને એક જવાનને કોરોનાના ચેપની પુષ્ટિ થઈ હતી.

કટરાઃ જમ્મુ કાશ્મીર પ્રશાસને હાલમાં જ માતા વૈષ્ણો દેવી યાત્રા ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ યાત્રા શરૂ થતા પહેલા જ અહીં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. શ્રી માતા વૈષ્ણો દેવી ભવનના આઠ પુજારીને કોરોનાનો ચેપ લાગ્યો છે. હવે અહીં કુલ 12 લોકોને કોરોનાના ચેપની પુષ્ટિ થઈ ગઈ છે. એવામાં વૈષ્ણો દેવી યાત્રા શરૂ થશે કે કેમ તેને લઈને અટકળો ચાલી રહી છે. વૈષ્ણો દેવીના ભવન પર મંગળવારે ત્રણ ભજન ગાયક અને એક જવાનને કોરોનાના ચેપની પુષ્ટિ થઈ હતી. ત્યાર બાદ બુધવારે બે કથારી પુજારી અને છ અન્ય પુજારી પોઝિટિવ મળી આવ્યા. આ તમામને આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. રોજ 5000 શ્રદ્ધાળુઓ કરી શકશે માતા વૈષ્ણો દેવીના દર્શન 16 ઓગસ્ટથી શરૂ થનાર વૈષ્ણો દેવી યાત્રા માટે રોજ 5000 યાત્રીઓને દર્શનની મંજૂરી હશે, જેમાં 500 યાત્રી રાજ્ય બહારના હોઈ શકે છે. ભીડ જમા ન થાય તેના માટે આ યાત્રીઓનું રજિસ્ટ્રેશન ઓનલાઈન થશે. રાજ્ય બહારથી આવનારા યાત્રીઓ અને જમ્મુ કાશ્મીરમાં જાહેર રેડ ઝોનના પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત હશે અને આ ટેસ્ટ નેગેટિવ આવવા પર જ પ્રવાસની મંજૂરી આપવામાં આવશે. આ યાત્રા દરમિયાન કોરોનાથી બચવા માટે જરૂરી તમામ પ્રોટોકોલ્સનું પાલન જરૂરી કરવામાં આવ્યું છે. જ્યારે સરકારે 60 વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રવાસ કરવાથી બચવની સલાહ આપવામાં આવી છે. આ ધાર્મિક સ્થલોમાં માસ્ક પહેરવું ફરજિયાત હશે અને મૂર્તિઓને અડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

Embed widget