શોધખોળ કરો

જમ્મુ પોલીસને મળી મોટી સફળતા, જૈશના ત્રણ આતંકીની કરી ધરપકડ

જમ્મુ પોલીસે કાશ્મીર ઘાટીમાં પુલવામા અને બડગામ જિલ્લામાં જૈશ એ મોહમ્મદના ત્રણ આતંકીની ધરપકડ કરી છે.

જમ્મુ: જમ્મુના નગરોટામાં 31 જાન્યુઆરીએ થયેલા એન્કાઉન્ટરમાં જીવતા પકડાયેલા આતંકીઓના ત્રણ મદદગારોની પુછપરછમાં જમ્મુ પોલીસને એક મોટી સફળતા મળી છે. પુછરપછ બાદ જમ્મુ પોલીસે કાશ્મીર ઘાટીમાં પુલવામા અને બડગામ જિલ્લામાં જૈશ એ મોહમ્મદના ત્રણ આતંકીની ધરપકડ કરી છે. જમ્મુ પોલીસે કાશ્મીર પોલીસની મદદથી જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠનના ત્રણ મોટા આંતકીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય આતંકીઓ આશરે બે મહિનાઓ પહેલા જમ્મુના હીરાનગર સેક્ટરમાં ઘુસણખોરી કરી એક ટ્રેકમાં બેસી કાશ્મીર પહોંચ્યા હતા. આ ત્રણેય આતંકીઓને જમ્મુ પોલીસે રિમાન્ડ પર લઈ લીધા છે અને તેની પુછપરછ કરવામાં આવી રહી છે. જમ્મુ પોલીસનું માનવામાં આવે તો પકડાયેલા ત્રણેય આતંકીઓની ઓળખ બડગામના સોહેલ લોન, પુલવામાના સોહેબ મંજૂર અને પુલવામાના જ જહૂર અહમદ ખાનના રૂપમાં થઈ છે. પકડાયેલા આતંકીઓમાંથી એક જૈશ એ મોહમ્મદના કમાન્ડર જાહિદ ટાઈગરનો ભાઈ છે, જ્યારે જહૂર સમીર ડારનો પિતરાઈ ભાઈ છે. ઉલ્લેખનીય છે કે સમીર ડારને જમ્મુ પોલીસે 31 જાન્યુઆરીએ નગરોટાામાં થયેલા એન્કાઉન્ટરમાં જીવતો પકડ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Embed widget