શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીર: સોપોરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આંતકી ઠાર
જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. જેમાં સેનાનો એક જવાન ઘાયલ થઈ ગયો છે.
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગયી છે. જેમાં સેનાનો એક જવાન ઘાયલ થઈ ગયો છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે સોપોરના વારપોરા વિસ્તારમાં આતંકીઓ હોવાની માહિતી મળી હતી. જેના બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી કર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ પહેલા શુક્રવારે પણ શોપિયાંમાં થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. જ્યારે એક જવાન શહીદ થયો હતો.
પોલીસના અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સેનાએ પણ જવાબી કાર્યવાહી કરતા અથડામણ શરૂ થઈ ગઈ. જેમાં એક જવાન ઘાયલ થઈ ગયો છે.#UPDATE Baramulla: One Army personnel injured in exchange of fire between terrorists and security forces in Malmapanpora area of Sopore. Operation underway. #JammuKashmir https://t.co/BECPWcCNj9
— ANI (@ANI) August 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement