શોધખોળ કરો

Terror Attack: પાકિસ્તાન વિરૂદ્ધ મળ્યો મોટો પુરાવો,પહલગામ હુમલાનો આતંકી નીકળો Pak ફોર્સનો પૂર્વ કમાન્ડો

Jammu Kashmir Terror Attack: પહેલગામ આતંકી હુમલા માટે જવાબદાર ત્રણ આતંકીઓમાંથી એક હાશિમ મુસાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. તે અગાઉ પાકિસ્તાન આર્મીના સ્પેશિયલ ફોર્સ એસએસજીના કમાન્ડો હતા.

Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા માટે જવાબદાર તરીકે ઓળખાયેલા ત્રણ આતંકવાદીઓમાં આદિલ હુસૈન સાથે હાશિમ મુસા ઉર્ફે સુલેમાનનું નામ સામેલ છે. આતંકી હાશિમ મુસા વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે. તેનું પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની મૂળના હાશિમ મુસા ઉર્ફે આસિફ ફૌજી ઉર્ફે સુલેમાન અગાઉ પાકિસ્તાન આર્મીના સ્પેશિયલ ફોર્સ SSG (સ્પેશિયલ સિક્યુરિટી ગ્રુપ)ના કમાન્ડો હતા. પાકિસ્તાની સેનામાં તેમની સેવાને કારણે તેઓ આસિફ 'ફૌજી' તરીકે પણ ઓળખાતા હતા. સુરક્ષા એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ એ જ જૂથ છે જેણે દોઢ વર્ષ પહેલા પૂંચ રાજૌરીમાં ઘૂસણખોરી કરી હતી. ડિસેમ્બર 2023 માં, પૂંચમાં સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો અને સૈનિકના મૃતદેહને વિકૃત કરવામાં આવ્યો હતો. આ તેમના જૂથનું કામ હોઈ શકે છે.

પહેલગામ હુમલામાં ત્રણ આતંકીઓની ઓળખ થઈ

આ હુમલામાં સામેલ ત્રણ આતંકીઓની ઓળખ આસિફ ફુજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે થઈ છે. આ આતંકવાદીઓ 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) નામના આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા છે, જે પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબાની શાખા છે. આ લોકોએ પહલગામથી 6 કિમી દૂર સ્થિત બૈસારન ફરવા આવેલા પ્રવાસીઓ પર અચાનક ગોળીબાર કર્યો હતો.

જાણો પહેલગામ હુમલાનો મુખ્ય ષડયંત્રકાર કોણ હતો

સુરક્ષા એજન્સીઓએ આ હુમલાના મુખ્ય કાવતરાખોર તરીકે લશ્કર-એ-તૈયબાના ટોચના આતંકવાદી સૈફુલ્લાહ કસૂરી ઉર્ફે ખાલિદનું નામ આપ્યું છે. તપાસ એજન્સીઓએ એ પણ શોધી કાઢ્યું છે કે આ આતંકવાદીઓના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ પાકિસ્તાનના મુઝફ્ફરાબાદ અને કરાચીમાં સુરક્ષિત આશ્રયસ્થાનો સાથે જોડાયેલા છે, જે સરહદ પારના આતંકવાદી ષડયંત્રની પુષ્ટિ કરે છે.

આતંકીઓ સેનાનો યુનિફોર્મ પહેરીને આવ્યા હતા

આ હુમલા બાદ સુરક્ષા દળોએ કહ્યું કે આર્મી સ્ટાઇલના કપડાં અને કુર્તા-પાયજામા પહેરેલા પાંચથી છ આતંકીઓ નજીકના ગાઢ જંગલમાંથી આવ્યા હતા અને તેઓ એકે-47 જેવા ખતરનાક હથિયારો લઈને આવ્યા હતા. હુમલા બાદ સુરક્ષા દળોએ મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ સ્થાનિક આતંકવાદીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Assam Flood: આસામમાં 50 વર્ષનું સૌથી ભયાનક પૂર, 68 લોકોના મોત, 300થી વધુ ગામો જળમગ્ન
Assam Flood: આસામમાં 50 વર્ષનું સૌથી ભયાનક પૂર, 68 લોકોના મોત, 300થી વધુ ગામો જળમગ્ન
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા
Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Silver Price Crash: શું ચાંદી ₹2 લાખથી નીચે જશે? આજે અચાનક થયો મોટો ઘટાડો 
Silver Price Crash: શું ચાંદી ₹2 લાખથી નીચે જશે? આજે અચાનક થયો મોટો ઘટાડો 
Embed widget