શોધખોળ કરો
જોધપુરમાં વિદેશીઓ રંગાયા હોળીના રંગમાં, જુઓ વીડિયો

જોધપુરઃ આજે સમગ્ર દેશમાં હોળી-ધૂળેટીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. રાજસ્થાનના જોધપુરમાં વિદેશીઓ સ્થાનિકો સાથે હોળીના રંગમાં રંગાયા હતા. આ અંગેનો વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
સુરતમાં રેઇન ડાન્સ સાથે ધૂળેટીની ઉજવણી, જુઓ વીડિયો#WATCH Rajasthan: Foreigners celebrate #Holi2019 with locals in Jodhpur. pic.twitter.com/uBRjUvBSJe
— ANI (@ANI) March 21, 2019
વધુ વાંચો




















