શોધખોળ કરો

ભાજપની નવી ટીમની જાહેરાત, જાણો કોને મળ્યો ક્યો હોદ્દો, કોને પડતા મૂકાયા

બીજેપીની નવી ટીમમાંથી રામ માધવ, મુરલીધર રાવ અને અનિલ જૈનને મહાસચિવ પદેથી હટાવાયા છે.

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. ભાજપે પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય મહામંત્રી, રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન), રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી તથા રાષ્ટ્રીય પ્રવક્તા સહિત અનેક મહત્વના પદોમાં બદલાવ કરીને નવા ચહેરાને તક આપી છે. ગુજરાતમાંથી સાંસદ ભારતીબેન શિયાળની જેપી નડ્ડાની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. યુવા મોરચાના પ્રમુખ તરીકે તેજસ્વી સૂર્યાની વરણી કરાઈ છે, જ્યારે મુકુલ રોયને નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બીજેપીના કેન્દ્રીય પદાધિકારીઓના નામોની જાહેરાત કરી છે. રાધા મોહન સિંહ, મુકલ રાય, રેખા વર્મા, અન્નપૂર્ણા દેવી, ભારતીબેન શિયાળ, ડી કે અરૂણા, એમ ચૂબા આવ, અબદુલ્લા કટ્ટીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેપી નડ્ડાની નવી ટીમને અભિનંદન આપતું ટ્વિટ કરીને લખ્યું, નવી ટીમને અભિનંદન અને શુભકામના. મને વિશ્વાસ છે કે ભારતના લોકોની નિસ્વાર્થ ભાવથી અને સમર્પણ સાથે સેવા કરી આપણી પાર્ટીની ગૌરવશાળી પરંપરાને જાળવી રાખશો. ગરીબોને સશક્ત બનાવવા માટે આકરી મહેનત કરશો.
ભાજપની નવી ટીમની જાહેરાત, જાણો કોને મળ્યો ક્યો હોદ્દો, કોને પડતા મૂકાયા આ ઉપરાંત બીજેપીની નવી ટીમમાંથી રામ માધવ, મુરલીધર રાવ અને અનિલ જૈનને મહાસચિવ પદેથી હટાવાયા છે. જ્યારે દુષ્યંતકુમાર ગૌતમ, ડી પુરેંદશ્વરી, સીટી રવિ અને તરુણ ચુગની નવા મહાસચિવ તરીકે પસંદગી થઈ છે. આ ઉપરાંત સરોજ પાંડેયને પણ મહાસચિવ પદેથી દૂર કરાયા છે. ભાજપની નવી ટીમની જાહેરાત, જાણો કોને મળ્યો ક્યો હોદ્દો, કોને પડતા મૂકાયા બીજેપીએ 23 નવા પ્રવક્તાનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં સંજુ વર્મા, ઈકબાલ સિંહ લાલપુર, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, ગુરુપ્રકાશ, એમ કિકોન, નુપુર શર્મા, રાજુ બિષ્ટ, કેકે શર્માને સ્થાન મળ્યું છે. ભાજપની નવી ટીમની જાહેરાત, જાણો કોને મળ્યો ક્યો હોદ્દો, કોને પડતા મૂકાયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
Gold Silver Price Today 5 June: ચાંદી 5,600 રૂપિયા થયું સસ્તુ, સોનાની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today 5 June: ચાંદી 5,600 રૂપિયા થયું સસ્તુ, સોનાની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ પ્રાઇસ
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Embed widget