શોધખોળ કરો

AAPનો પ્રચાર કરી શકે છે કપિલ શર્મા!

નવી દિલ્લીઃ જાણીતા કૉમેડિયન કપિલ શર્મા પંજાબ ચુંટણીમાં આમ આદમી પાર્ટી માટે ચુંટણી પ્રચાર કરી શકે છે. આ માટે આપના પ્રમુખ ગુરમીત ઘુગ્ગીએ આશા વ્યક્ત કરી છે. કપિલ શર્મા આવતા વર્ષેની શરૂઆતમાં પંજાબમા યોજાનાર આમ આદમી પાર્ટીનો ચુંટણી પ્રચાર કરતા નજરે આવી શકે છે. પંજાબ આપના પ્રમુખ ગુરમીત ઘુગ્ગીનું કહેવું છે કે, કપિલ શર્મા મારા સાર મિત્ર છે અને તે તેમનું કહેવાનું ક્યારે નહી ટાળે. કપિલ શર્મા સામે બીજી મુશ્કેલી એ પણ હશે કે, તેના મિત્ર નવજોત સિંહ સિધ્ધુએ પણ નવી પાર્ટી બનાવી છે. એવામાં તે કોને ખુશ કરશે અને કોને નારાજ કરશે. કપિલ શર્માને લઇને હાલમાં રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. ભ્રષ્ટાચારના મુદ્દે કૉંગ્રેસે બીજેપી પર હૂમલો કરી સવાલ ઉભો કર્યો છે કે, પંજાબ ચુંટણીને લઇને શું કપિલ શર્માએ જાણી જોઇને આ મુદ્દાની રાજનીતિ કરી રહ્યા છે. દેશના જાણીત કૉમેડિયન કપિલ શર્માએ ઓફિસ બનાવવા માટે મુંબઇ માહાનગરપાલિકા એટલે કે BMC પર લાંચ માંગવાનો આરોપ લગાવ્યો છે. તેમા મોટી વાત એ છે કે, કપિલે પીએમ નરેંદ્ર મોદીને ટ્વીટ કરીને લખ્યું હતું કે, શું આ તમારા અચ્છે દિન છે? કપિલે લાંચ માંગવાનો આરોપ તો લગાવ્યો પણ લાંચ માગનાર અધિકારીનું નામ ના જણાવ્યું, ત્યાર બાદ આ મામલામાં નવો વળાંક આવ્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પની ઈરાનને ધમકી વચ્ચે ભારત સરકારે એડવાઇઝરી જારી કરી: 'આગામી 48 કલાક સુધી....’

"ભાજપ પર વિશ્વાસ કરવો એ કોઈ ઝેરી સાપ પર ભરોસો કરવા જેવું છે": બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીના આકરા પ્રહાર
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન

આ મોટા રાજ્યમાં ભાજપ માટે ખતરાની ઘંટડી! ઓપિનિયન પોલમાં માત્ર 8 બેઠકોમાં સમેટાઈ શકે છે કેસરીયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો કેટલો વ્યાપ?
Hun To Bolish : હું તો બોલીશ : ઉનાળો કે ચોમાસું!
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ

ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ

US-Iran War: ટ્રમ્પની સભ્યતા અંતની ધમકીનો ઈરાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું - ‘કાલે, ઇન્શાલ્લાહ...’

ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
"ભાજપ પર વિશ્વાસ કરવો એ કોઈ ઝેરી સાપ પર ભરોસો કરવા જેવું છે": બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીના આકરા પ્રહાર
આજે રાત્રે મહાવિનાશ: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
આજે રાત્રે મહાવિનાશ: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!

Embed widget