શોધખોળ કરો

કર્ણાટક વિધાનસભા ચૂંટણી: 222 બેઠક પર 70 ટકા મતદાન, 15મીએ પરિણામ થશે જાહેર

બેંગલુરુઃ કર્ણાટકમાં  વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂરું થઇ ગયું છે. લોકોમાં મતદાનને લઇને ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યની 224 વિધાનસભાની 222 બેઠકો માટે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું.  સાંજે 6 વાગ્યા સુધીમાં 70 ટકા વોટિંગ થયું છે.  વિધાનસભા ચૂંટણીનું પરિણામ 15 મેના રોજ આવશે. એક સીટ પર મતદાન બીજેપીના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય બી એન વિજય કુમારના નિધનને પગલે સ્થગિત કરવામાં આવ્યું છે. જ્યારે નકલી વોટર આઇડી કાર્ડ મળવાને કારણે આરઆર નગર બેઠક પર પણ મતદાન રોકી દેવામાં આવ્યું છે. આ બેઠક પર  મતદાન 28 મેના રોજ થશે અને પરિણામ 31 મેના રોજ આવશે. રાજ્યના 4.98 કરોડથી વધુ મતદારો મતદાન કરશે. એચડી દેવગૌડાએ હાસનમાં મતદાન અગાઉ પ્રાચીન મંદિર શ્રી રંગનાથસ્વામી પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં જેડીએસની સરકાર બનશે. ભાજપના મુખ્યમંત્રીના ઉમેદવાર યેદિયુરપ્પાએ શિકારીપુરામાં મતદાન કર્યું હતું અને તેમણે કહ્યું કે, તેઓ આગામી 17 મેના રોજ મુખ્યમંત્રી પદના શપથ લેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget