શોધખોળ કરો
Advertisement
કર્ણાટક: યેદિયુરપ્પા સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, 10 નેતાઓએ લીધા શપથ
યેદીયુરપ્પા સરકારમાં 10 મંત્રીઓએ શપથ લીધા હતા. આજે જેમણે મંત્રીપદ તરીકે શપથ લીધા હતા જેમાં મોટા ભાગના નેતાઓ જેડીએસ અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવ્યા છે.
બેંગલુરૂ: કર્ણાટકમાં આજે યેદીયુરપ્પા સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. યેદીયુરપ્પા સરકારમાં 10 મંત્રીઓએ શપથ લીધા હતા. આજે જેમણે મંત્રીપદ તરીકે શપથ લીધા હતા જેમાં મોટા ભાગના નેતાઓ જેડીએસ અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવ્યા છે.
કર્ણાટક સરકારમાં જે નવા 10 મંત્રીઓએ શપથ લીધા છે તેમાં જેડીએસ અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા નેતાઓ છે. છેલ્લા ઘણા સયથી કર્ણાટક મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલતી હતી. મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ કેન્દ્રના નેતાઓ સાથે આ મુદ્દે ચર્ચા પણ કરી હતી.Karnataka Chief Minister BS Yediyurappa and Governor Vajubhai Vala with the 10 newly-inducted Cabinet Ministers at Raj Bhawan in Bengaluru. pic.twitter.com/UpbIKdsGua
— ANI (@ANI) February 6, 2020
આ પહેલા ચર્ચાઓ હતી કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની દાવોસમાં યોજાયેલી બેઠકમાં હાજરી આપીને મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા પરત ફરે ત્યારબાદ કર્ણાટક કેબિનેટનું વિસ્તરણ કરાશે. દાવોસ જતાં પહેલાં યેદીયુરપ્પાએ વિસ્તરણની જાહેરાત કરી દીધી હતી.Karnataka MLAs Shivaram Hebbar, BC Patil, K Gopalaiah and Narayana Gowda took oath as Cabinet Ministers at Raj Bhawan in Bengaluru. pic.twitter.com/CSuipAL62l
— ANI (@ANI) February 6, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion