શોધખોળ કરો

કયા રાજ્યના મુખ્યમંત્રી સ્કુલના ક્લાસરૂમમાં જ સૂઈ ગયા? જાણો કારણ

ગામની મુલાકાતે પહોંચ્યા તે દરમિયાન ભારે વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે તેમણે આ કાર્યક્રમ ત્યાં જ સ્થગિત કરવો પડ્યો હતો. ત્યારે આવા સંજોગોમાં મુખ્યમંત્રી કુમારસ્વામીને ચંદકી ગામ યાદગીરમાં સરકારી પ્રાથમિક શાળામાં જ રોકાણ કરવું પડ્યું હતું.

બેંગલોર: શુક્રવારે કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી ‘ગ્રામ પ્રવાસ કાર્યક્રમ’ અંતર્ગત દરેક ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં કુમારસ્વામી શુક્રવારે કલબુર્ગી જિલ્લાના અફઝલપુર તાલુકાના હેરુરબી ગામ પહોંચ્યાં હતાં. કયા રાજ્યના મુખ્યમંત્રી સ્કુલના ક્લાસરૂમમાં જ સૂઈ ગયા? જાણો કારણ ગામની મુલાકાતે પહોંચ્યા તે દરમિયાન ભારે વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે તેમણે આ કાર્યક્રમ ત્યાં જ સ્થગિત કરવો પડ્યો હતો. ત્યારે આવા સંજોગોમાં મુખ્યમંત્રી કુમારસ્વામીને ચંદકી ગામ યાદગીરમાં સરકારી પ્રાથમિક શાળામાં જ રોકાણ કરવું પડ્યું હતું. જ્યાં એક રૂમમાં જમીન પર જ પથારી પાથરીને કુમારસ્વામી સૂઈ ગયા હતાં. કયા રાજ્યના મુખ્યમંત્રી સ્કુલના ક્લાસરૂમમાં જ સૂઈ ગયા? જાણો કારણ આ તસવીરમાં જે વ્યક્તિ જમીન પર સૂઈ રહ્યા છે તે એક રાજ્યના મુખ્યમંત્રી છે. તેઓ એક દમ સામાન્ય વ્યક્તિની જેમ જમીન પર પથારી પાથરીને સૂઈ રહ્યા છે. બીજી એક તસવીરમાં આ મુખ્યમંત્રી એકદમ સાદા જ પહેરવેશ એટલે કે નોર્મલ ટી-શર્ટ અને પેન્ટમાં જોવા મળ્યા હતાં. તેઓ જમીન પર સૂઈ રહ્યા હતાં. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget