શોધખોળ કરો

જાણો પ્રધાનમંત્રીને કેટલી સેલેરી મળે છે, 30 ટકા ઘટાડા બાદ હવે કેટલો પગાર મળશે? જાણો વિગતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે મળેલ કેબિનેટ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે, લોકસભા અને રાજ્યસભા સાંસદોના પગારમાં 30 ટકાનો ઘટાડો આગામી એક વર્ષ સુધી કરવામાં આવશે.

નવી દિલ્હીઃ દેશના પ્રધાનમંત્રી કોરોના વાયરસ સામેની જંગમાં દરેક શક્ય પગલા લઈ રહ્યા છે. હવે પીએમ મોદીની કેબિનેટે મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ એક્ટર, 1954 અંતર્ગત પગાર, ભથ્થા અને પેંશનના વટહૂકમને મંજૂરી આપી દીધી છે. તે અંતર્ગત હવે તમામ લોકસભા અને રાજ્યસભા સાંસદોના પગારમાં 30 ટકાનો ઘટાડો આગામી એક વર્ષ સુધી કરવામાં આવશે. પીએમ મોદીના પગારમાંથી 30 ટકા દર મહિને એક વર્ષુ કાપવામાં આવશે. એવામાં તમને ખબર છે કે પીએમને કેટલા પગાર મળે છે. જ્યારે 30 ટકા ઘટાડા બાદ પીએમ મોદીને કેટલો પગાર મળશે. જાણો જાણીએ વિગતે..... પીએમને કેટલો મળે છે પગાર દેશના પ્રધાનમંત્રીને દર મહિને 1 લાખ 60 હજાર રૂપિયાનો પગાર મળે છે. ઘટાડા બાદ કેટલો હશે પગાર જો પ્રધાનમંત્રીનો માસિક પગાર 1 લાખ 60 હજારથી 30 ટકા ઘટાડવામાં આવે તો 48,000 રૂપિયાનો ઘટાડો થશે. એટલે કે હવે પ્રધાનમંત્રીને દર મહિને એક લાખ 12 હજાર રૂપિયા પગાર મળશે. કેબિનેટનો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે મળેલ કેબિનેટ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે, લોકસભા અને રાજ્યસભા સાંસદોના પગારમાં 30 ટકાનો ઘટાડો આગામી એક વર્ષ સુધી કરવામાં આવશે. એટલે કે કેબિનેટે મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ એક્ટ, 1954 અંતર્ગત પગાર, ભથ્થાં, અને પેંશનમાં સંશોધનના વટહૂકમને મંજૂરી આપી જેમાં સંસદના તમામ સભ્યોના પગાર અને પેંશન એક વર્ષ માટે 30 ટકા ઘટાડવામાં આવ્યા. જણાવીએ કે આ ઘટાડો 1 એપ્રિલ 2020થી લાગુ થશે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget