શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Krishi Gyan App: ખેડૂતોને મદદ કરવા સરકાર લાવી કામની એપ, જાણો કઇ-કઇ માહિતીઓ મળશે આંગળીના ટેરવે.....

કૃષિ જ્ઞાન એપ પણ આમાની જ એક મોબાઇલ એપ છે, જેની સાથે જોડાઇને કૃષિ વિશેષજ્ઞોની મદદથી ખેતીમાં આવી રહેલી સમસ્યાઓનુ સમાધાન કરી શકે છે.

Krishi Gyan App: આપણા ખેડૂત ભાઇઓ હવે ખેડૂત અને ખેતી સુધી જ સિમિત નથી રહ્યાં, પરંતુ ટેકનોલૉજી સાથે પણ જોડાઇ રહ્યાં છે. તેમના માટે ભારત સરકારે કેટલીય મોબાઇલ એપ અને ઓનલાઇન પૉર્ટલ લૉન્ચ કર્યા છે, જેની સુવિધા લઇને ખેતી અને પશુપાલન સાથે જોડાયેલી મોટાભાગની સમસ્યાઓનુ સમાધાન કરી શકે છે. કૃષિ જ્ઞાન એપ પણ આમાની જ એક મોબાઇલ એપ છે, જેની સાથે જોડાઇને કૃષિ વિશેષજ્ઞોની મદદથી ખેતીમાં આવી રહેલી સમસ્યાઓનુ સમાધાન કરી શકે છે.

ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતિ અને ખેતી સંબંધીત જાણકારીઓ શેર કરવા માટે જ કૃષિ જ્ઞાન મોબાઇલ એપ્લીકેશન ડેવલપ કરવામા આવી છે. ખેડૂતો સુધી કૃષી સંબંધિત જાણકારીઓ પહોંચાડવા માટે ડેવલપ કરવામાં આવી છે.કૃષિ જ્ઞાન મોબાઇલ એપ્લીકેશન દ્વારા ખેડૂત પોતાના સવાલો સીધા કૃષિ વિશેષજ્ઞોને પુછી શકે છે. વિશેષજ્ઞોની સલાહઅનુસાર ખેતી કરવા પર નુકસાનની સંભાવના ઓછી થઇ જાય છે. 

આ મોબાઇલ એપ દ્વારા ખેડૂતોને પાક ઉત્પાદનની ઉન્નત ટેકનિક, બીજ, ખાતર અને સંબંધિત ટેકનિકોની ટ્રેનિંગ અને પાકનુ માર્કેટિંગની ખાસ રીતો વિશે પણ બતાવવામાં આવે છે.ખેડૂતો ઉપરાંત પશુપાલન, મશરુમ ઉત્પાદન, મધમાખી ઉછેર અને મુર્ગા ઉછેર કરનારા ખેડૂતો પણ કૃષિ જ્ઞાન મોબાઇલ એપ દ્વારા પોતાની સમસ્યાઓનુ સમાધાન કરવાનો લાભ લઇ શકે છે. કૃષિ જ્ઞાન મોબાઇલ એપ દ્વારા પાકની કાપણી ઉપરાંત વ્યવસ્થા, પાકની રોગ, જીવ-જંતુ કિટનાશકની પણ જાણકારી હાંસલ કરી શકે છે.

આ પણ વાંચો.......... 

Gujarat corona: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 777 કેસ નોંધાયા, 626 દર્દી થયા સાજા

Sri Lanka Crisis: 'સંકટમાં ફક્ત ભારત જ અમારી મદદ કરી રહ્યુ છે', શ્રીલંકાના ઉર્જામંત્રીએ કરી પ્રશંસા

Horoscope Today 17 July 2022: મેષ, કર્ક, તુલા રાશિએ ન કરવું જોઈએ આ કામ, જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ

India Corona Cases Today: ભારતમાં કોરોના રસીકરણનો આંક 200 કરોડ નજીક, સતત ચોથા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ

Gujarat Education News: ગુજરાતની શાળાઓમાં ક્લાર્ક તથા પટાવાળાની અછત, 13 વર્ષથી નથી કરવામાં આવી ભરતી, જાણો વિગત

મેઘરાજાના વિરામ બાદ ડાંગમાં જોવા મળ્યા તારાજીના દ્રશ્યો, પૂર્ણા નદીના પાણી ઓસરતા મળ્યા પાંચ મૃતદેહો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી

Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction Unsold List: હરાજીના પ્રથમ દિવસે આ સ્ટાર ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ, વોર્નર-જોની બેયરસ્ટો પણ સામેલ

IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો

સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો

Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો

Embed widget