શોધખોળ કરો
કર્ણાટકમાં નાટક, રાજ્યપાલે બપોરે દોઢ વાગ્યા સુધી ફ્લૉર ટેસ્ટ કરાવવાનું કહ્યું, BJP ધારાસભ્યો વિધાનસભામાં જ ઊંગ્યા
હાલમાં કુમારસ્વામી સરકાર પાસે પુરતા આંકડા નથી. જેથી સરકાર પડી પણ શકે છે. કુમારસ્વામીએ બીજેપી પર સરકાર પાડવાનો પણ આરોપ લગાવ્યો હતો
![કર્ણાટકમાં નાટક, રાજ્યપાલે બપોરે દોઢ વાગ્યા સુધી ફ્લૉર ટેસ્ટ કરાવવાનું કહ્યું, BJP ધારાસભ્યો વિધાનસભામાં જ ઊંગ્યા kumarswamy government and karnataka governor કર્ણાટકમાં નાટક, રાજ્યપાલે બપોરે દોઢ વાગ્યા સુધી ફ્લૉર ટેસ્ટ કરાવવાનું કહ્યું, BJP ધારાસભ્યો વિધાનસભામાં જ ઊંગ્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/19094549/Kimarswamy-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બેગ્લુંરુઃ કર્ણાટકમાં હજુ પણ રાજકીય નાટક યથાવત છે, ગુરુવારે દિવસની સાથે સાથે રાત્રે પણ ધમાસાણ ચાલુ રહ્યુ હતું. સ્પીકરે હોબાળાના કારણે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી, જેના કારણે અડી પડેલા બીજેપીના ધારાસભ્યોએ વિધાનસભામાં જ આખી રાત કાઢી હતી, ધારાસભ્યો ધરણાં કર્યા અને બાદમાં વિધાનસભામાં જ ઊંઘી ગયા હતા.
આ આખા નાટક બાદ રાજ્યપાલ વજુભાઇ વાળાએ સીએમ કુમારસ્વામીનને પત્ર લખીને કહ્યું કે, આજે બપોરે દોઢ વાગ્યા સુધીમાં વિશ્વાસનો મત કરાવવામાં આવે. બીજેપી ગઇકાલથી વિધાનસભામાં રોકાયેલી છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામા પડ્યા બાદ હાલમાં કુમારસ્વામી સરકાર પાસે પુરતા આંકડા નથી. જેથી સરકાર પડી પણ શકે છે. કુમારસ્વામીએ બીજેપી પર સરકાર પાડવાનો પણ આરોપ લગાવ્યો હતો.Pics from the Vidhana Soudha, where BJP MLAs are on Dharna till the #KarnatakaTrustVote takes place. #MidNightNataka @ABPNews #KarnatakaFloorTest #KarnatakaPoliticalCrisis pic.twitter.com/2FC8gWo6h5
— Pinky Rajpurohit (ABP News) ???????? (@Madrassan_Pinky) July 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)