શોધખોળ કરો

દેશમાં લૉકડાઉન પુરુ થવામાં હવે માત્ર એક દિવસ બાકી, અત્યાર સુધી 9152 લોકો કોરોનાથી સંક્રમિત, 308ના મોત

દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાએ ભારતમાં ઓછો કેર વર્તાવ્યો છે. 9152 લોકોમાંથી 765 લોકો કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે

નવી દિલ્હીઃ દેશભરમાં ચાલી રહેલા 21 દિવસના લૉકડાઉનનુ પુરુ થવામાં હવે માત્ર એક દિવસનો સમય બાકી રહ્યો છે, ત્યારે દેશમાં કોરોનાના સ્થિતિ જોઇએ તો હાલ સંક્રમિતોની સંખ્યા વધીને 9152 સુધી પહોંચી ગઇ છે. જ્યારે મરનારાઓની સંખ્યા 308 પહોંચી છે. દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાએ ભારતમાં ઓછો કેર વર્તાવ્યો છે. 9152 લોકોમાંથી 765 લોકો કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. દેશમાં લૉકડાઉન પુરુ થવામાં હવે માત્ર એક દિવસ બાકી, અત્યાર સુધી 9152 લોકો કોરોનાથી સંક્રમિત, 308ના મોત ખાસ વાત છે કે, દેશમાં સૌથી વધુ અસર મહારાષ્ટ્રને થઇ છે. એટલુન જ નહીં દેશમાં લગભગ 90 ડૉક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો છે. દેશમાં લૉકડાઉન પુરુ થવામાં હવે માત્ર એક દિવસ બાકી, અત્યાર સુધી 9152 લોકો કોરોનાથી સંક્રમિત, 308ના મોત મોતનો આંકડો..... મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સૌથી વધુ 127 લોકો મોતનો ઘાટ ઉતર્યા છે. બીજા નંબરે મધ્યાપ્રદેશમાં 36 લોકો, બાદમાં ગુજરાતમાં 22, દિલ્હીમાં 19, પંજાબમાં 11, તામિલનાડુમાં 10, તેલંગાણામાં 9, કર્ણાટકામાં 6, આંધ્રપ્રદેશમાં 6, ઉત્તરપ્રદેશમાં 5, પશ્ચિમ બંગાળમાં 5, જમ્મુ-કાશ્મીરમાં 4, હરિયાણામાં 3, કેરાલામાં 2, ઓડિશામાં, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર અને આસામમાં 1-1નુ મોત થયુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Embed widget