(Source: ECI/ABP News/ABP Majha)
જે હમાસને ખતમ કરવા માટે ઇઝરાયલ લડી રહ્યું છે, કેવી રીતે થઇ હતી તેની શરૂઆત, જાણો તેનો સંપૂર્ણ ઇતિહાસ
છેલ્લા કેટલાક દિવસથી ઇઝરાયેલ અને ફિલિસ્તાનની વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. બંને તરફથી લડાઇ ચાલું છે., બોમ્બ ફેંકવામં આવી રહ્યાં છે. ઇમારતોને નિશાન બનાવવામાં આવી રહ્યી છે. આ બધા જ સંઘર્ષમાં નામ હંમેશા હમાસનું આવે છે. સંઘર્ષ તો ઇઝરાયલ ફિલિસ્તાનની વચ્ચે હમાસનું નામ કેમ આવે છે. તો આજે જાણીએ હમાસનો ઇતિહાસ ઇઝરાયલ આ વખતે હમાસનું નામનોનિશાન મટાવી દેવા તત્પર છે. હમાસ શું છે. તેનો ઇતિહાસ શું છે. જાણીએ
છેલ્લા કેટલાક દિવસથી ઇઝરાયેલ અને ફિલિસ્તાનની વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. બંને તરફથી લડાઇ ચાલું છે., બોમ્બ ફેંકવામં આવી રહ્યાં છે. ઇમારતોને નિશાન બનાવવામાં આવી રહ્યી છે. આ બધા જ સંઘર્ષમાં નામ હંમેશા હમાસનું આવે છે. સંઘર્ષ તો ઇઝરાયલ ફિલિસ્તાનની વચ્ચે હમાસનું નામ કેમ આવે છે. તો આજે જાણીએ હમાસનો ઇતિહાસ
ઇઝરાયલ આ વખતે હમાસનું નામનોનિશાન મટાવી દેવા તત્પર છે. હમાસ શું છે. તેનો ઇતિહાસ શું છે. જાણીએ
હમાસનો ઇતિહાસ શું છે?
હમાસનું પુરૂ નામ અલ મુકાવમા અલ ઇસ્લામિયા છે. જેના અર્થ ઇસ્લામિક મૂવમેન્ટ રેજિટેન્સ મૂવમેન્ટ થાય છે. આ સંગઠનની શરૂઆત શેખ અહમદ યાસીને કરી હતી
જે ફિલિસ્તાની મૌલાનો હતા. તે ઇજિપ્તના મુસ્લિમ બ્રધરહૂડ મુસ્લિમ બ્રાન્ચનો હિસ્સો હતો. ડિસેમ્બર 1987માં તેની રચના થઇ હતી અને ફિલિસ્તાનમાં ઇંતેફાદાની શરૂઆત થઇ હતી. ઇંતેફાદાનો અર્થ છે, હચમચાવી દેવું. આ સંગઠન ઇઝરાયલથી આઝાદી ઇચ્છતું હતું
આ સંગઠનો મકસદ વેસ્ટ બેન્ક, ગાજા, અને પૂર્વી યેરૂશેલમને ઇઝરાયલના કબ્જામાંથી મુક્ત કરવાનો હતો. ત્યારબાદ 1987માં ગાજામાં ફિલિસ્તાનીના સૈનિકો પ્રદર્શન કરી રહી રહ્યાં હતા આ સમયે ઇઝરાયલના 4 સૈનિકોએ ફિલિસ્તાનીના સૈનિકોને ગોળી મારી દીધી. જેમાં 4 ફિલિસ્તાની માર્યા ગયા. ત્યારબાદ ફિલિસ્તાનમાં વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયા. ફિલિસ્તીની આ સમયે હથિયાર વિના જ લડતા હતા. તેનો મકસદ હતો. તેઓ ઇઝરાયલના સૈનિકો પર પથ્થરમારો કરતા હતા. આ બેક ગ્રાઉન્ડમાં હમાસની રચના થઇ. હમાસના બે મુખ્ય મકસદ હતા, એક તો ઇઝરાયલને સમાપ્ત કરવાનો અને બીજો ફિલિસ્તાના ઔતિહાસિક સ્થળોમાં ઇસ્લામિક સોસાયટીની સ્થાપના કરવી. બંનેના વચ્ચે લાંબા સંઘર્ષ બાદ 1993માં ઇઝરાયલ અને ફિલિસ્તાનની વચ્ચે ઓસ્લો કરાર થયાં, કરાર મુજબ ઇઝરાયલને એક રાષ્ટ્ર તરીકે માન્યતા મળી
કરાર મુજબ પીએલઓને માન્યતા મળી. આ સંગઠન પહેલા આંતકી સંગઠન મનાતું. ગાજા અને વેસ્ટ બેન્કમાં સ્વશાસન માટે ફિલિસ્તાનીની અંતરિમ સરકરા પર ઇઝરાયલે હામી ભરી દીધી. જો કે આ બધાા જ વચ્ચે હમાસ એ સંગઠનોમોનું એક હતું જે ફિલિસ્તાનીના તેના અધિકાર છોડવાનો વિરોધ કરતું હતુ.ં તેને ભાગલા મંજૂર ન હતા. તેથી હમાસ સતત ઇઝરાયલને નિશાન બનાવી રહ્યું છે.