શોધખોળ કરો

કાશ્મીરમાં ઘરમાં ઘૂસીને બાળકીને ગોળી મારાનારા લશ્કરના આતંકીને સેનાએ માર્યો ઠાર, બે જવાન ઘાયલ

ભારતીય સેનાએ આનો જવાબ આપતા લશ્કરના આતંકી આસિફને ઠાર મારીને બદલો લીધો હતો

સોપોરઃ જમ્મુ-કાશ્મીરના સોપોરમાં ઘરેમા ઘૂસીને બાળકીને ગોળી મારનારો આતંકી આસિફને સેનાએ ઠાર મરી દીધો છે. ચાર દિવસ પહેલા ફળના વેપારી દુશ્મની કાઢવા માટે લશ્કર-એ-તૈયબાના આ આતંકીએ તેમના ઘરે ઘૂસીને ફાયરિંગ કર્યુ હતુ. આ ફાયરિંગમાં પરિવારના ચાર સભ્યો સહિત ચાર વર્ષની બાળકી આસમાં પણ ગંભીર રીતે ઘાયલ થઇ હતી. અથડામણમાં બે પોલીસકર્મી પણ ઘાયલ..... લશ્કરના આતંકી આસિપની સાથે જમ્મુ-કાશ્મીરના સોપોરમાં થયેલી આ અથડામણમાં બે પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા ઘાટીમાં સોપોરના ડંગેરપોરા ગામાં લશ્કરના બે આતંકીઓએ ફળના વેપીરના ઘરમાં ઘૂસીને હુમલો કરી દીધો હતો. આ હુમલમાં ચાર વર્ષની બાળકી સહિત ચાર લોકો ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસે આ હુમલાને 'આતંકવાદનો નિર્દયતાપૂર્ણ કાર્ય' ગણાવ્યુ હતુ. કાશ્મીરમાં ઘરમાં ઘૂસીને બાળકીને ગોળી મારાનારા લશ્કરના આતંકીને સેનાએ માર્યો ઠાર, બે જવાન ઘાયલ કાશ્મીરમાં ઘરમાં ઘૂસીને બાળકીને ગોળી મારાનારા લશ્કરના આતંકીને સેનાએ માર્યો ઠાર, બે જવાન ઘાયલ ભારતીય સેનાએ આનો જવાબ આપતા લશ્કરના આતંકી આસિફને ઠાર મારીને બદલો લીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત

આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટ CCTVમાં કેદ, પ્રચંડ બ્લાસ્ટથી 300 મીટર દૂર મકાનમાં પડી તિરાડો, 5 કિમી સુધી સંભળાયો અવાજ

Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર

લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી

Embed widget