શોધખોળ કરો
Advertisement
CWCની બેઠકમાં સોનિયા ગાંધીએ કર્યો શું મોટો ધડાકો ? મનમોહનસિંહે શું કરી વિનંતી ?
જો કે ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહે સોનિયા ગાંધીને પોતાનો નિર્ણય બદલવા વિનંતી કરી છે.
LIVE
Background
નવી દિલ્લીઃ કોંગ્રેસમાં નેતૃત્વ અંગે ચર્ચા કરવા માટે બોલાવાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં સોનિયા ગાંધીએ મોટો ધડાકો કરતાં કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું આપવાની ઓફર કરી હતી. જો કે ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહે સોનિયા ગાંધીને પોતાનો નિર્ણય બદલવા વિનંતી કરી છે. ડો. મનમોહનસિંહે સોનિયાને પ્રમુખપદે ચાલુ રહેવા વિનંતી કરી છે.
CWCની વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં સોનિયા ગાંધી અને ડો. મનમોહનસિંહ ઉપરાંત પ્રિયંકા ગાંધી. એ.કે. એન્ટની, કેપ્ચન અમરિન્દરસિંહ, ભુપેશ બઘેલ સહિતના ટોચના નેતાઓ હાજર છે.
12:41 PM (IST) • 24 Aug 2020
રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીને પત્ર લખનાર લોકોને આડે હાથ લીધા અને કહ્યું કે, સોનિયા ગાંધી વચગાળાના અધ્યક્ષ બનવા માગતા ન હતા, પરંતુ તેમણે આ જવાબદારી ઉઠાવી. એવામાં જ્યારે તેઓ હોસ્પિટલમાં હતા, ત્યારે સવાલ ઉઠાવવા કેટલું યોગ્ય છે?
12:21 PM (IST) • 24 Aug 2020
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement