શોધખોળ કરો

લૉકડાઉન-4માં રેલવેએ કઇ-કઇ ટ્રેનો દોડાવવાનું નક્કી કર્યુ, જાણો વિગતે

લૉકડાઉન-4 શરૂ થયુ છે, ત્યારે ભારતીય રેવલેએ રવિવારે કહ્યું કે, લૉકડાઉન-4 દરમિયાન શ્રમિક સ્પેશ્યલ, બીજી સ્પેશ્યલ ટ્રેન, પાર્સલ સર્વિસ અને માલગાડીઓને જ દોડાવવામાં આવશે

નવી દિલ્હીઃ દેશભરમાં લૉકડાઉનનો ત્રીજો તબક્કો પુરો થયા બાદ ચોથો તબકકો શરૂ થઇ ગયો છે, લૉકડાઉન-4માં સરકારે દ્વારા કેટલીક વધારે છૂટછાટ આપવામાં આવી છે, જોકે, કેટલીક જગ્યાઓ પર હજુ પણ છૂટછાટ આપવામાં નથી આવી, ભારતીય રેલવેમાં પણ હજુ અમૂક જગ્યાએ જ છૂટછાટ આપવામાં આવી છે. લૉકડાઉન-4 શરૂ થયુ છે, ત્યારે ભારતીય રેવલેએ રવિવારે કહ્યું કે, લૉકડાઉન-4 દરમિયાન શ્રમિક સ્પેશ્યલ, બીજી સ્પેશ્યલ ટ્રેન, પાર્સલ સર્વિસ અને માલગાડીઓને જ દોડાવવામાં આવશે. સરકારે ચોથા લૉકડાઉનને 31 મે સુધી લંબાવી દીધુ છે. ખાસ વાત છે કે, રેવેલ વિભાગે બધી મુસાફરી ટ્રેનોની યાત્રાઓ પર 30 જૂન સુધી રોક લગાવી દીધી છે. રેલવેએ કહ્યું કે, રેલ પરિચાલનના સંબંધમાં લૉકડાઉનના ત્રીજા તબક્કા દરમિયાન લાગુ કરવામાં આવેલી ગાઇડલાઇન યથાવત રહેશે. ભારતીય રેલવેના પ્રવક્તાએ કહ્યું કે, દેશમાં 25 માર્ચથી ચાલુ થયેલા લૉકડાઉનના તમામ તબક્કાઓ દરમિયાન પાર્સલ સેવા અને માલગાડીઓનુ સંચાલન થતુ રહ્યુ છે, વળી શ્રમિકો માટે સ્પેશ્યલ ટ્રેન પણ દોડાવવામાં આવી છે. સામાન્ય યાત્રીઓ માટે રાજધાની એક્સપ્રેસના માર્ગ પર નિશ્ચિત દિશાનિર્દેશો અંતર્ગત 15 જોડી રેલગાડીઓનું સંચાલન કરાવી રહ્યાં છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

તમામ બેરોજગારોને સરકાર આપશે 2500 રુપિયા? જાણી લો આ યોજનાનું પૂરૂં સત્ય

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી

ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?

ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

Embed widget