શોધખોળ કરો

દેશના આ જિલ્લાઓમાં લદાયું છે સંપૂર્ણ લોકડાઉન, જાણો ક્યા રાજ્યમાં છે આ જિલ્લા ?

ઓડિશા સરકાર દ્વારા ગંજમ, કટક, જાજપુર, ખુર્દા જિલ્લા અને રોરકેલા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના કહેર વધી રહ્યો છે. જેને લઈ કેટલાક રાજ્યોએ અમુક જિલ્લામાં કોરોના વાયરસને સંક્રમણને રોકવા સંપૂર્ણ લોકડાઉની જાહેરાત કરી છે. જ્યારે કેટલા રાજ્યોએ વીકેન્ડ લોકાઉન લાદવાની જાહેરાત કરી છે. કેરળઃ પૂંથુરા અને પુલ્લુવિલામાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનના રિપોર્ટ બાદ તિરુવનંતપુરમ જિલ્લા તંત્ર દ્વારા શનિવારની મધરાતથી 10 દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. જેની જાહેરાત મુખ્યમંત્રી પી વિજયને કરી હતી. ઓડિશાઃ ઓડિશા સરકાર દ્વારા ગંજમ, કટક, જાજપુર, ખુર્દા જિલ્લા અને રોરકેલા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. 31 જુલાઈએ લોકડાઉન પૂરું થશે. લોકડાઉન દરમિયાન ટેસ્ટિંગ, ટ્રેસિંગ ઝડપી બનાવાશે. લોકોની મૂવમેન્ટ પર નિયંત્રણ રહેશે. આસામઃ આસામ સરકાર દ્વારા કામરૂપ મેટ્રોપોલિટન જિલ્લામાં આંતર જિલ્લા પરિવહન પર 22 જુલાઈથી જ્યાં સુધી નવો આદેશ ન આવે ત્યાં સુધી તમામ પ્રકારના પરિવહન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જોકે આ દરમિયાન મેડિકલ ઇમરજન્સીના વાહનોને છૂટ રહેશે. જ્યારે અંતિમ સંસ્કારમાં ડેપ્યુટી કમિશ્નર કે જિલ્લા અધિકારીની મંજૂરી લેવાની રહેશે. ઉત્તરાખંડઃ રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરના સંક્રમણ પર કાબુ મેળવવા દેહરાદૂન, હરિદ્વાર, નૈનિતાલ, ઉધમ સિંહ નગર એમ ચાર જિલ્લામાં વીકેન્ડ લોકડાઉન લાગુ કર્યુ છે. પુડ્ડુચેરીઃ કોવિડ-19ના કેસ વધતાં યનમ તંત્ર દ્વારા રવિવારથી નિયંત્રણો વધારે કડક કરવામાં આવ્યા છે. અહીંયા 19 જુલાઈથી કર્ફ્યુનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્ર સરકારે સોમવારે સાંગલી જિલ્લામાં 22 જુલાઈથી સંપૂર્ણ લોકડાઉન લાદવાની જાહેરાત કરી છે. લોકડાઉન 22 જુલાઈ રાત્રે 10 વાગ્યાથી અમલી બનશે અને 30 જુલાઈ સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 587 લોકોના મોત થયા છે અને 37,148 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11,55,191 પર પહોંચી છે અને 28,084 લોકોના મોત થયા છે. 7,24,578 લોકો સાજા થઈ ગયા છે અને 4,02,529 એક્ટિવ કેસ છે.

ટોપ સ્ટોરી

ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Embed widget