શોધખોળ કરો

શું બેઅસર સાબિત થયું લોકડાઉન ? આ રાજ્યોમાં વધ્યો સંક્રમણ દર, જાણો વિગત

જે રાજ્યોમાં હાલત વધારે બગડી છે તેમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, કેરળ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, ત્રિપુરાનો સમાવેશ થાય છે.

નવી દિલ્હીઃ લોકડાઉન અને કન્ટેનમેન્ટ ઝોન પણ હવે કોરોના વાયરસ સામે લડવા બેઅસર સાબિત થઈ રહ્યા છે. આશરે એક ડઝન રાજ્યોમાં જુલાઈ મહિનાના કોરોના આંકડા પર નજર કરવાથી આમ લાગી રહ્યું છે. આંકડા મુજબ, અનલોક 2.0 દરમિયાન જુલાઈ મહિનામાં આ રાજ્યોમાં લોકડાઉન લગાવવા અને કન્ટેનમેન્ટ ઝોનમાં કડક પ્રતિબંધ થતાં ગ્રોથ રેટ, સંક્રમિતોની સંખ્યા બમણી થવાનો સમય અને ટેસ્ટ કરવામાં આવેલા લોકો પોઝિટિવ મળવાની સંખ્યા વધી છે. જે રાજ્યોમાં હાલત વધારે બગડી છે તેમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, કેરળ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, ત્રિપુરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજસ્થાન, પંજાબ અને ચંદીગઢમાં પણ સ્થિતિ ખરાબ થઈ છે. આંધ્રપ્રદેશ સરકારે 18 જુલાઈથી 14 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાદયું હતું. તેમ છતાં આ રાજ્ય દેશમાં સૌથી વધારે એક્ટિવ કેસ મામલે બીજા નંબર પર છે. રાજ્યના તમામ 13 જિલ્લા મહામારીની ઝપેટમાં છે. જુલાઈમાં આંધ્રપ્રદેશમાં કોરોનાનો ગ્રોથ રેટ 7.42 ટકા છે, જે હાલ દેશમાં સૌથી વધારે છે. સંક્રમિતોની સંખ્યા બમણી થવામાં હવે માત્ર 9.43 દિવસ લાગી રહ્યા છે. કર્ણાટક સરકારે પણ જુલાઈમાં એક સપ્તાહનું લોકડાઉન નાંખ્યુ હતું. તેમ છતાં કર્ણાટક જુલાઈના અંત સુધી દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં ત્રીજા ક્રમે હતું. એક જુલાઈએ કર્ણાટકમાં આશરે 16 હજાર મામલા હતા, જે હવે એક લાખને વટાવી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 24 કલાકમાં 62,064 કેસ નોંધાયા છ અને 1,007 મોત થયા છે. ભારતમાં સંક્રમિતોની સંખ્યા 22,15,075 પર પહોંચી છે અને 44,386 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં 15,35,744 સાજા થઈ ગયા છે અને 6,34,945 એક્ટિવ કેસ છે.

ટોપ સ્ટોરી

Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા
Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
Air Pollution: ગેસ ચેમ્બર બન્યુ દિલ્હી-NCR, દિવાળીની રાત સુધી વધુ ખરાબ થશે સ્થિતિ, ક્યાં કેટલું છે AQI
Air Pollution: ગેસ ચેમ્બર બન્યુ દિલ્હી-NCR, દિવાળીની રાત સુધી વધુ ખરાબ થશે સ્થિતિ, ક્યાં કેટલું છે AQI

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
Embed widget