શોધખોળ કરો

દેશના આ જાણીતા શહેરમાં વધારવામાં આવ્યું લોકડાઉન, રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોનમાં લાદવામાં આવ્યું ટ્રિપલ લોકડાઉન, જાણો વિગત

થિરુવનંતપુરમમાં લોકડાઉન અને કન્ટેનમેન્ટ ઝોનમાં ટ્રિપલ લોકડાઉન દરમિયાન માત્ર દવાની દુકાન અને જીવન જરૂરી વસ્તુઓની દુકાન ખુલ્લી રહેશે.

તિરુવનંતપુરમઃ કોરોના વાયરસના વધતા પ્રકોપને જોતા કેરળના તિરુવનંતપુરમમાં લોકડાઉનને એક સપ્તાહ વધારવાનો ફેંસલો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોનમાં ટ્રિપલ લોકડાઉન લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી પિનયરાઈ વિજયને કહ્યું હતું કે, રાજ્યમાં 300 નવા કેસ સામે આવી રહ્યા છે. જો આ સ્થિતિ રહેશે તો કમ્યૂનિટી ટ્રાન્સમિશનમાં બદલાશે તો મોટી પરેશાની ઊભી થશે. તિરુવનંતપુરમમાં કોરોનાની ગંભીર હાલતને જોતા એક સપ્તાહ સુધી લોકડાઉન વધારવાની મુખ્યમંત્રીએ ગઈકાલે જાહેરાત કરી હતી. આ ઉપરાંત કન્ટેનમેન્ટ ઝોનમાં ટ્રિપલ લોકડાઉન લાદવામાં આવશે. રાજ્યના પૂંથરામાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તિરુવનંતપુરમમાં છેલ્લા ત્રણ દિવસમાં 190 પોઝિટિવ કેસ માત્ર પૂંથરામાંથી છે. સમુદ્ર વિસ્તાર પૂંથરા રાજ્યની રાજધાની તિરુવનંતપુરમમાં જ આવી છે. અહીંયા ખૂબ ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. આ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટેંસિંગ કડક બનાવવા વધારવા વધારાના 500 પોલીસકર્મીની નિમણૂક કરવામાં આવી છે. સરકાર આ વિસ્તારમાં માસ્ક વહેંચવા ઉપરાંત અન્ય પ્રયાસો કરી રહી છે.
થિરુવનંતપુરમમાં લોકડાઉન અને કન્ટેનમેન્ટ ઝોનમાં ટ્રિપલ લોકડાઉન દરમિયાન માત્ર દવાની દુકાન અને જીવન જરૂરી વસ્તુઓની દુકાન ખુલ્લી રહેશે. શાકભાજીની દુકાનો સવારે 7થી 11 સુધી ખુલ્લી રહેશે. આ ઉપરાંત તમામ સરકારી અને ખાનગી ઓફિસો બંધ રહેશે. કેરળ યુનિવર્સિટીએ લોકડાઉનના કારણે પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ કેરળમાં જ નોંધાયો હતો. ત્યાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાયું હતું પરંતુ રાજ્ય સરકારે કડક પગલા લેવાની સાથે કરેલા ઉપાયોની દેશભરમાં પ્રશંસા થઈ હતી. કેરળના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાની ઘણી પ્રશંસા થઈ હતી. પરંતુ લોકડાઉનના નિયમોમાં છૂટ આપવાની સાથે તિરુવનંતપુરમમાં અચાનક કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. મહારાષ્ટ્રના ધારવીમાં કેરળ મોડલ લાગુ કરીને કોરોના સંક્રમણના મામલા વધવા પર ઘણા અંશે નિયંત્રણ કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget