શોધખોળ કરો

Look Back 2024: વર્ષ 2024ની મોદી સરકારની 5 સૌથી સારી યોજનાઓ, ગરીબો માટે બની ફાયદાકારક, વાંચો

Year Ender 2024: મોદી સરકારે 2024માં સામાજિક-આર્થિક વિકાસ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે

Year Ender 2024: વર્ષ 2024 પુરી થવાની તૈયારીમાં છે, ડિસેમ્બર મહિનાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે અહીં અમે તમને કેન્દ્રની મોદી સરકારની પાંચ સૌથી સારી ગરીબ કલ્યાણની યોજનાઓ વિશે માહિતી આપી રહ્યાં છીએ. મોદી સરકારે 2024માં સામાજિક-આર્થિક વિકાસ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. પ્રધાનમંત્રી આદિવાસી ઉન્નત ગ્રામ અભિયાન, ડિજિટલ ઈન્ડિયા, કૌશલ્ય વિકાસ યોજના 4.0 અને મુદ્રા લૉન યોજના જેવી યોજનાઓ આદિવાસી કલ્યાણ, ડિજિટલ સાક્ષરતા, રોજગારી અને નાના ઉદ્યોગોને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ યોજનાઓ ગરીબો અને યુવાનોને સશક્ત બનાવવાનો પ્રયાસ કરે છે. વાંચો પ્રધાનમંત્રી આદિવાસી ઉન્નત ગ્રામ અભિયાન સહિતની અનેક યોજનાઓઓ વિશે... 

પ્રધાનમંત્રી આદિવાસી ઉન્નત ગામ અભિયાન: - 
આ યોજનાનો ઉદ્દેશ્ય આદિવાસી સમુદાયોના સામાજિક-આર્થિક વિકાસને વેગ આપવાનો છે. તે ખાસ કરીને મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં લાગુ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ, 63,000 ગામડાઓને શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓમાં સુધારા સાથે લાભ મળશે.

ડિજિટલ ઈન્ડિયા ઝૂંબેશ 2024: - 
ડિજિટલ ઈન્ડિયા અભિયાનની નવી આવૃત્તિ ડિજિટલ સાક્ષરતા વધારવા અને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ડિજિટલાઈઝેશનને પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનો હેતુ જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થા બનાવવા અને લોકો માટે ડિજિટલ સેવાઓ સુલભ બનાવવાનો છે

પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના 4.0: - 
આ યોજના યુવાનોને રોજગારલક્ષી કૌશલ્ય પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે. આ અંતર્ગત 20 લાખ યુવાનોને તાલીમ આપવાનું અને 1000 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને હબ અને સ્પૉક મૉડલમાં વિકસાવવાનું લક્ષ્ય છે. આ યોજના દ્વારા બેરોજગારી ઘટાડવા અને યુવાનોને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મુદ્રા લૉન યોજના (2024 અપડેટ): - 
નાના ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવવા મુદ્રા લૉન યોજના 2024 માં અપડેટ કરવામાં આવી. આ અંતર્ગત ₹50,000 થી ₹10 લાખ સુધીની કૉલેટરલ ફ્રી લૉન આપવામાં આવે છે, જેમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રાથમિકતા આપવામાં આવે છે.

એફૉર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કૉમ્પ્લેક્સ (ARHC) યોજના: - 
આ યોજના શહેરી સ્થળાંતર મજૂરો અને ગરીબોને પોસાય તેવા ભાડાના મકાનો આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત જાહેર-ખાનગી ભાગીદારી દ્વારા રહેણાંક સંકુલોનું નિર્માણ અને સંચાલન કરવામાં આવશે.

આ પણ વાંચો

Look back 2024: આ વર્ષે ગૂગલ સર્ચમાં ટૉપ પર રહી સ્પૉર્ટ્સ ઇવેન્ટ, પ્રથમ નંબરે છે IPL

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot KBZ Namkin Fire : રાજકોટની KBZ નમકીનમાં ભીષણ આગ, જુઓ સંપૂર્ણ અહેવાલMahudi Jain Tirth Scuffle : માંગરોળના ધારાસભ્ય ભગવાનજીને મહુડી મંદિરે થયો કડવો અનુભવ, જુઓ અહેવાલAhmedabad Bullet Train Gantry Accident : 23 ટ્રેનો રદ્દ, અનેક ટ્રેન ડાઇવર્ટ, આખું લિસ્ટShare Market News : કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઉછાળો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન  તૂટી પડી ક્રેન, 23 ટ્રેન  કેન્સલ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન તૂટી પડી ક્રેન, 23 ટ્રેન કેન્સલ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા  કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
Embed widget