શોધખોળ કરો

ખેડૂત આંદોલનના 64માં દિવસે મહાપંચાયત, નવા કૃષિ કાયદાના વિરોધ મુદ્દે મંથન

ખેડૂત આંદોલનના64માં દિવસે મહાપંચાયત યોજાશે. શુક્રવારે સવારે 11 મુઝફ્ફરનગરમાં આંદોલનની રણનીતિ તૈયાર કરવા મુદ્દે થશે મંથન

ખેડૂત આંદોલનના 64માં દિવસે મહાપંચાયત બોલાવવાનો નિર્ણય લેવાયો છે. લાલ કિલા પર થયેલા તોફાન બાદ UP સરકારે ધરણા ખતમ કરાવવાનો આદેશ આપ્યો હતો. જો કે ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકેતે મીડિયા સાથે વાતચીત કરતા આંદોલન યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. આજે 11 વાગ્યે મુઝફ્ફરનગરમાં મહાપંચાયત બોલાવવામાં આવી રહી છે. ખેડૂતોએ શાંતિપૂર્ણ રીતે આંદોલનને વેગ આપવાનો નિર્ણય કર્યો છે.જો કે ભારતીય ખેડૂત યૂનિયનના નેતા રાકેશ ટિકેતે આ પહેલા  સાંજે 6 વાગ્યે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન તેઓ  ધરણા સ્થળથી ખસી જવા માટે  તૈયાર થઈ ગયા હતા. પરંતુ  ભાજપ ધારાસભ્ય નંદ કિશોરની દખલના કારણે મામલો ફરી ગરમાયો હતો અને ખેડૂતો સંગઠને ઘરણા યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનિય છે કે,  નંદ કિશોર પોતાના સમર્થકો સાથે ધરણાસ્થળ પાસે પહોંચી ગયા.તેમણે પોલીસને કહ્યું કે, આંદોલનકારીઓને રવિવાર સુધી હટાવી લો, નહીંતર અમે હટાવીશું. ત્યારપછી ટિકેત ઉશ્કેરાયા અને કહ્યું કે, ભાજપની દરમિયાનગીરીના કારણે હવે અમે અહીંથી નહીં ખસીએ... રાકેશ ટિકેતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ઘરણા પર ફાયરિંગ કરવું હોય તો પ્રશાસન કરાવે પરંતુ અમે અહીંથી નથી ખસી રહ્યાં" આંદોલનની નવી રણનીતિ ઘડવના માટે અને આંદોલનને કઇ દિશામાં લઇ જવું તે અંગે નિર્ણય લેવા માટે આજે મુઝફ્ફરનગરમાં મહાપંચાયત બોલાવવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

Embed widget