શોધખોળ કરો

મહારાષ્ટ્રઃ વિપક્ષને PM મોદીનો પડકાર, કહ્યું- હિંમત હોય તો મેનિફેસ્ટોમાં કલમ 370 ફરીથી લાગુ કરવાનું લખો

વડાપ્રધાને કહ્યું કે, જનસભાઓ તો લોકસભા ચૂંટણી દરમિયાન ખૂબ થઇ હતી પરંતુ જલગાંવની આ જે જનસભાને છે તે અદભૂત છે.

મુંબઇઃ વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇને જલગાંવમાં રેલી સંબોધી કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ એકવાર ફરી ફડણવીસના નેતૃત્વમાં ગઠબંધનની સરકાર માટે સમર્થન માંગવા આવ્યા છે. સાથે જ તેમણે કલમ 370નો વિરોધ કરનારા પક્ષોને પડકાર આપ્યો હતો કે જો હિંમત હોય તો  તેઓ પોતાના ચૂંટણી ઢંઢેરામાં લખે કે તે કલમ 370 પાછી લાવશે. વડાપ્રધાને કહ્યું કે, જનસભાઓ તો લોકસભા ચૂંટણી દરમિયાન ખૂબ થઇ હતી પરંતુ જલગાંવની આ જે જનસભાને છે તે અદભૂત છે. આપણે તમામ લોકો આગામી  પાંચ વર્ષો માટે દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં મહાગઠબંધનની સરકાર માટે તમારા આશીર્વાદ લેવા આવ્યા છે. સાથે તમે લોકસભા ચૂંટણીમાં અમને જે આશીર્વાદ આપ્યા હતા તે માટે આભાર માનું છું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પાંચ ઓગસ્ટના રોજ ભાજપ-એનડીએની  સરકારે એક અભૂતપૂર્વ નિર્ણય લીધો. એવો નિર્ણય કે જેના અંગે  વિચારવું અસંભવ લાગતું હતું. કાશ્મીરમાં ફક્ત આતંક અને અલગતાવાદીઓનો વિસ્તાર થઇ રહ્યો હતો. જમ્મુ કાશ્મીર અને લદાખ એક જમીનનો ટૂકડો નથી પરંતુ  તે મા ભારતીનું મસ્તક છે, ત્યાંનો એક એક કણ ભારતની શક્તિને મજબૂત કરે  છે. વડાપ્રધાને 370 કલમનો વિરોધ કરનારા રાજકીય પક્ષોને પડકાર ફેંક્યો હતો કે જો તમારામાં હિંમત હોય તો તે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે. એટલું જ નહી વડાપ્રધાન મોદીએ આવા પક્ષોને પોતાના ચૂંટણી ઢંઢેરામાં કલમ 370 પાછી લાવવાની જાહેરાત કરવાની માંગ કરી હતી. આજે મહારાષ્ટ્રના લગભગ 10 લાખ બહેનોને  અમારી સરકારની આવાસ યોજનાના કારણે પોતાનું પાકુ મકાન મળ્યુ છે અને પરિવારની સંભાળ રાખી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
Current Ticket Booking: ટ્રેનનો ચાર્ટ બન્યા બાદ પણ મળી શકે છે કન્ફર્મ સીટ, આ રીતે બુક કરો ટિકિટ
Current Ticket Booking: ટ્રેનનો ચાર્ટ બન્યા બાદ પણ મળી શકે છે કન્ફર્મ સીટ, આ રીતે બુક કરો ટિકિટ
જો તમારી પાસે રાશન કાર્ડ છે, તો આ સરકારી એપ કેમ તમારા ફોનમાં હોવી જ જોઈએ? જાણો કારણ
જો તમારી પાસે રાશન કાર્ડ છે, તો આ સરકારી એપ કેમ તમારા ફોનમાં હોવી જ જોઈએ? જાણો કારણ

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Embed widget