શોધખોળ કરો

Maharashtra Politics: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ફડણવીસે ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે(Devendra fadnavis) શુક્રવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah)સાથે મુલાકાત કરી હતી.

Eknath Shinde Meets Amit Shah: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે(maharashtra cm  eknath shinde) અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે(Devendra fadnavis) શુક્રવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah)સાથે મુલાકાત કરી હતી. મીટિંગની તસવીર શેર કરતા અમિત શાહે કહ્યું, “મહારાષ્ટ્રના નવનિયુક્ત મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા અને તેમને શુભેચ્છા પાઠવી. મને ખાતરી છે કે પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તમે બંને સંપૂર્ણ નિષ્ઠાથી લોકોની સેવા કરશો અને મહારાષ્ટ્રને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જશો.

એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ આવતીકાલે સાંજે લગભગ 4.30 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. બંને નેતાઓ જેપી નડ્ડા અને રાજનાથ સિંહને પણ મળી શકે છે. મળતી માહિતી મુજબ, એકનાથ શિંદે અને ફડણવીસ જાણીતા વકીલ હરીશ સાલ્વે સાથે પણ મુલાકાત કરી શકે છે.

SCની સુનાવણી 11 જુલાઈએ

તમને જણાવી દઈએ કે શિંદે અને તેમના જૂથના 15 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની માંગ કરતી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના જૂથની અરજી પર 11 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે. શુક્રવારે શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે 11 જુલાઈનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય માત્ર શિવસેના જ નહીં પરંતુ ભારતીય લોકશાહીનું ભવિષ્ય પણ નક્કી કરશે.

એકનાથ શિંદેએ ગયા મહિને શિવસેનામાં બળવો કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (MVA) સરકાર પડી ગઈ. ઠાકરેના રાજીનામા પછી, શિંદેએ 30 જૂને ભાજપના સમર્થન સાથે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કર્યું છે. એટલે કે સરકાર બહુમત સાબિત કરવામાં સફળ રહી છે. વિધાનસભામાં 164 ધારાસભ્યોએ એકનાથ શિંદેને સમર્થન આપ્યું હતું. સ્પીકરના મતની ગણતરી કરવામાં આવી ન હતી, નહીં તો આ મતોની સંખ્યા 165 થઈ ગઈ હોત.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું

Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ

2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર

અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'

Embed widget