શોધખોળ કરો

મહારાષ્ટ્ર BJP અધ્યક્ષે કહ્યું- શરદ પવારને સાર્વજનિક જીવનથી રિટાયર કરી દઇશું

પાટિલે કોલ્હાપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે, અમે એ સુનિશ્વિત કરીશું કે એકવખત વિધાનસભાના પરિણામ આવ્યા બાદ શરદ પવાર સામાજિક અને રાજકીય જીવનથી સ્થાયી રીતે સેવાનિવૃત થઇ જાય

મુંબઇઃ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે બુધવારે રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારને 21 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ રાજકીય અને સામાજિક જીવનથી હંમેશા માટે નિવૃત કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પાટિલે કોલ્હાપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે, અમે એ સુનિશ્વિત કરીશું કે એકવખત વિધાનસભાના પરિણામ આવ્યા બાદ શરદ પવાર સામાજિક અને રાજકીય જીવનથી સ્થાયી રીતે સેવાનિવૃત થઇ જાય. તાજેતરના મહિનામાં પાર્ટીના અનેક નેતાઓએ સતાધારી પાર્ટીમાં સામેલ  થવાને લઇને નિશાન સાધતા પાટિલે કહ્યું કે, તેમાં કોઇ આશ્વર્ય નહી થાય કે જો પવાર પરિવારની આવનારી પેઢીઓ ભાજપમાં સામેલ થઇ જશે. 78 વર્ષીય પવારના ભાઇના પૌત્ર રોહિત પવાર આ વખતે અહમદનગર જિલ્લાના કરજાત-જામખેડ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા જઇ રહ્યા છે. જ્યારે અજિત પવારના દીકરા પાર્થને માવલ લોકસભા બેઠકમાં શિવસેનાના શ્રીરંગ બનેરૂ સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપ અધ્યક્ષનું આ નિવેદન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત પાર્ટીના લગભગ તમામ ટોચના નેતાઓના નિવેદન અનુરૂપ છે. ફડણવીસ સતત કહી રહ્યા છે કે મહારાષ્ટ્રની રાજનીતિમાં પવારના પ્રભાવને 2024 સુધી સમાપ્ત કરી દેવામાં આવશે. પાટિલ પુણેના કોથરૂડથી ચૂંટણી લડી રહ્યા છે અને અહી ગઠબંધનના પોતાના સાથી શિવસેનાના પ્રકાશરાવ આબિટકારના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરવા માટે આવ્યા હતા જે કોલ્હાપુરની રાધાનગરીથી ફરીવાર વિધાનસભા ચૂંટણી જીતવા માંગે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ

Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો

સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 

ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 

આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  

Embed widget