શોધખોળ કરો

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, હાલત બદલાઈ છે પણ અસર નહીં પડે, સરકાર અમારી જ બનશે

આજે સાંજે શિવસેના ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં ઉદ્ધવ ઠાકરેએ તેના ચૂંટાયેલા ધારાસભ્યોને પૂછ્યું કે તમે ડરેલા છો ? ધારાસભ્યોએ કહ્યું, બિલકુલ ડરેલા નથી. જે બાદ ઠાકરેએ કહ્યું તમામ શાંત રહેજો. આપણું સપનું પૂરું થશે. કોંગ્રેસ-એનસીપી આપણી સાથે છે.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં નાટકીય ઘટનાક્રમ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. એનસીપીના અજીત પવારે કોઈને ગંધ ન આવે તે રીતે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આજના નવા સમીકરણો બાદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસનું ભેગા મળી સરકાર રચવાનું સપનું લગભગ રોળાઈ ગયું છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ફડણવીસને બહુમત પુરવાર કરવા માટે 30 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે.  આ દરમિયાન NCPએ અજીત પવારને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન આજે સાંજે શિવસેના ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં ઉદ્ધવ ઠાકરેએ તેના ચૂંટાયેલા ધારાસભ્યોને પૂછ્યું કે તમે ડરેલા છો ? ધારાસભ્યોએ કહ્યું, બિલકુલ ડરેલા નથી. જે બાદ ઠાકરેએ કહ્યું તમામ શાંત રહેજો. આપણું સપનું પૂરું થશે. કોંગ્રેસ-એનસીપી આપણી સાથે છે. મહારાષ્ટ્રમાં ચાલતી રાજકીય હલચલ અને ફડણવીસે શપથ લીધા બાદ સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે, હવે તો લાગે છે કે જેના ગવર્નર તેની સરકાર. મહારાષ્ટ્રની વિધાનસભામાં કુલ 288 સીટો છે, એટલે કે સરકાર રચવા માટે અહીં મેજિક નંબર 145 છે. બીજેપીને આ આંકડા સુધી પહોંચવા માટે વધુ 40 ધારાસભ્યોની જરૂર છે, કારણકે તેના 105 ધારાસભ્યો વિધાનસભા ચૂંટણીમાં વિજેતા બન્યા છે. જ્યારે શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસે 44 સીટ પર જીત મેળવી હતી. ભાજપ કાર્યકર્તાઓને સંબોધતી વખતે દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું ? જાણો વિગત જયલલિતાની બાયોપિકનું ફર્સ્ટ ટીઝર થયું રિલીઝ, કઈંક આ રીતે નજરે પડી કંગના રનૌત ભારતે 347/9 પર ઈનિંગ કરી ડિકલેર, 241 રનની લીડ, કોહલીની ઐતિહાસિક સદી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget