શોધખોળ કરો

દેશના આ રાજ્યમાં કોરોના સંક્રમણ વચ્ચે 100 ટકા ક્ષમતા સાથે થિયેટરો ખોલવા મંજૂરી, જાણો વિગતો

દેશમાં કોરોના વાયરસનો કહેર હજુ શાંત નથી થયો. દેશમાં કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે.

કલકત્તાઃ દેશમાં કોરોના વાયરસનો કહેર હજુ શાંત નથી થયો. દેશમાં કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે પશ્ચિમ બંગાળની મમતા સરકારે 100 ટકા ક્ષમતા સાથે થિયેટરો ખોલવાની મંજૂરી આપી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યના સિનેમાઘરોને 100 ટકા દર્શકો સાથે શરુ કરવાની મંજૂરી આપી છે. શુક્રવારે કોલકાતા ઇન્ટરનેશલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન દરમિયાન તેમણે જાહેરાત કરી કહ્યું કે ઝડપથી આ અંગેના નિર્દેશો પણ જાહેર કરવામાં આવશે. મમતા બેનર્જીએ કહ્યું કે અત્યાર સુધી કોરોના મહામારીના કારણે સિનેમાઘરોની અંદર ક્ષમતા કરતા 50 ટકા દર્શકોને મંજૂરી હતી. મેં આજે રાજ્ય સચિવને કહ્યું છે કે તેઓ સિનેમાઘરોને ફરી 100 ટકા દર્શકો સાથે શરુ કરવાનું નોટિફિકેશન જાહેર કરે. આ સાથે તેમણે કહ્યું કે હું તમામ સિનેમાઘરોના માલિકોને અપીલ કરું છુ કે દર્શકો માસ્ક અને સેનેટાઇઝેશન જેવા કોરોના નિયમોનું પાલન કરે તેનું ધ્યાન રાખે. ઉપરાંત પ્રત્યેક શો બાદ સિનેમાઘરને સેનેટાઇઝ કરવામાં આવે. મમતા બેનર્જીએ કહ્યું કે અત્યારે તો એવા મશીનો પણ આવી ગયા છે કે જેમની મદદ વડે તમે માત્ર પાંચ મિનિટની અંદર આખા હોલને સેનેટાઇઝ કરી શકાય છે. આ સિવાય દરેક દર્શક તેનું પોતાનું સેનેટાઇઝર અને ટિસ્યુ લઇને આવે તે પણ સુનિશ્ચિત કરવું પડશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ઇસ્ટર્ન ઇન્ડિયા મોશન પિક્ચર એસોસિએશન દ્વારા મમતા બેનર્જીને રાજ્યના સિનેમાઘરોમાં 100 ટકા દર્શકોને મંજૂરિ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક

Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા

BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન

મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 

Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો

Embed widget