શોધખોળ કરો

કોલકત્તામાં જેપી નડ્ડાએ કહ્યુ- CAA પર પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે મમતા બેનર્જી

નાગરિકતા સંશોધન કાયદા અંગે મમતા દીદી અને તેમના તમામ નેતાઓ દેશમાં ભ્રમ ફેલાવી રહ્યા છે

કોલકત્તાઃ ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા કોલકત્તામાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં રેલી કાઢી હતી. આ દરમિયાન એક જનસભાને સંબોધિત કરતા નડ્ડાએ કહ્યુ કે, નાગરિકતા સંશોધન કાયદા અંગે મમતા દીદી અને તેમના તમામ નેતાઓ દેશમાં ભ્રમ ફેલાવી રહ્યા છે અને રાજ્યને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નડ્ડાએ કહ્યુ કે, આ કાયદો નાગરિકતા આપવા માટે છે કોઇની નાગરિકતા છીનવવા માટે નહીં. નડ્ડાએ કહ્યું કે, ભારતમા આપણા મુસ્લિમ ભાઇ આગળ વધે. અનેક મુસ્લિમ ભાઇઓ ચીફ જસ્ટિસ બન્યા, રાષ્ટ્રપતિ બન્યા, ઉપરાષ્ટ્રપતિ બન્યા, મોટા-મોટા પદો પર બેઠા. અમે તેમન સમાન નજરે જોયા. આગળ વધવા માટે અમે પુરી મદદ કરી. નડ્ડાએ કહ્યું કે, મમતા બેનર્જી મત બેન્કની રાજનીતિ કરી રહી છે. વડાપ્રધાન મોદીનું લક્ષ્ય પાડોશી દેશોમાં ઉત્પીડન કરવામાં આવી રહેલા લોકોનુ ભલું કરવાનું છે. રેલીની ભીડને જોઇને ખ્યાલ આવે છે કે લોકો નાગરિકતા સંશોધન કાયદાને લઇને સરકારની સાથે છે.

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

વિડિઓઝ

Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી

રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!

Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ

Embed widget