શોધખોળ કરો

પ્રધાનમંત્રી સાથે વાતચીત કરવા માટે તૈયાર પરંતુ પહેલા CAA પરત લેવામાં આવે: મમતા બેનર્જી

મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું કે તેઓ નાગરિકતા સંશોધન કાયદા મુદ્દે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે વાતચીત કરવા માટે તૈયાર છે પરંતુ કેંદ્રએ પહેલાં આ વિવાદાસ્પદ કાયદાને પરત લેવો પડશે.

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું કે તેઓ નાગરિકતા સંશોધન કાયદા મુદ્દે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે વાતચીત કરવા માટે તૈયાર છે પરંતુ કેંદ્રએ પહેલાં આ વિવાદાસ્પદ કાયદાને પરત લેવો પડશે. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદા મુદ્દે દેશભરમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કેંદ્રના નિર્ણયની સામે વિરોધ પ્રદર્શન કરવાથી વિપક્ષી પાર્ટીઓ રાષ્ટ્ર વિરોધી નથી બની જાતી.તેમણે ફરી એક વાર કહ્યું કે રાજ્યમાં સીએએ, એનઆરસી અને એનપીઆર લાગુ નહી કરે. CAA વિરુદ્ધ આયોજીત પ્રદર્શન દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે, NRC અને NPRને લાગૂ થવા નહી દઈએ. અમે એકજુટ ભારત ઈચ્છીએ છીએ, અમે એકજુટ બંગાળ ઈચ્છીએ છીએ. નોંધનીય છે કે, આ પહેલાં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં સોમવારે CAA વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. બંગાળ આવો પ્રસ્તાવ લાવનારું ચોથું રાજ્ય બની ગયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August Kids Outfit: 15 ઓગસ્ટે બાળકોને પહેરાવો આ સ્ટાઈલિશ કપડા, બધા જોતા જ રહી જશે

Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

Embed widget