શોધખોળ કરો
Advertisement
રક્ષા મંત્રીએ છોડી બુલેટ પ્રૂફ કાર, કહ્યું દુશ્મનોમાં હિમ્મત હોય તો ગોળી મારે
પણજી: પાકિસ્તાન અને આતંકવાદ વિરૂધ્ધ નિશાન સાધનારા રક્ષા મંત્રી મનોહર પર્રિકરે ફરિ એકવાર આતંકવાદીઓને ખુલ્લી ચીમકી આપી છે. રક્ષા મંત્રીએ શનિવારે પોતાની બુલેટ પ્રૂફ કારને છોડી દેવાનું એલાન કરતા કહ્યું જો તેમનામાં હિમ્મત હોય તો ગાળી મારીને દેખાડે. તેમણે કહ્યું આજથી હુ સરકારી બુલેટ પ્રૂફ કાર છોડી અને સામાન્ય કારનો ઉપયોગ કરીશ, દુશ્મનમાં તાકાત હોય તો મને ગોળી મારીને દેખાડે. આ પ્રકારનું કૃત કરનારાઓને દિલ્લી સુધી જીવતા પહોંચવા દેવામાં નહી આવે. રક્ષા મંત્રીએ શનિવારે ગોવામાં એક ચૂટણી રેલીમાં આ નિવેદન કર્યું હતું.
રક્ષા મંત્રીએ કહ્યું ભારત યુદ્ધ નથી ઈચ્છતું, પરંતું જો તેમને છંછેડવામાં આવશે તો તે દુશ્મનોની આંખો કાઢી તેના હાથમાં આપી દેશે. રક્ષા મંત્રીએ કહ્યું ગોવાના લોકો ગર્વથી કહિ શકશે કે તેમણે કેંદ્રમાં એવા વ્યક્તિને મોકલ્યો છે જે દુશ્મનના ગાલ પર જોરદાર લાફો માર્યો છે.
મનોહર પર્રિકરે દાવો કર્યો છે કે કેંદ્રના નોટબંધીના નિર્ણય બાદ મુંબઈમાં સોપારી લઈને હત્યા, વસૂલી અને ડ્રગ્સ કારોબાર સહિતના અપરાધો આછા થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement