શોધખોળ કરો

પોસ્ટ સંબંધિત ફરિયાદ માટે ટોલ ફ્રી સેવા લોન્ચ, 1924 પર કોલ કરી ફરિયાદ નોંધાવો

નવી દિલ્હીઃ તમે પોસ્ટ સેવાઓ સંબંધિત તમારી ફરિયાદ હવે 1924 નંબર પર ફોન કરીને નોંધાવી શકો છો જે નિઃશુલ્ક નંબર છે. સરકારે પોસ્ટ સંબંધિત ફરિયાદ માટે એક મહિના પહેલા ટ્વીટર સેવા શરૂ કર્યા બાદ હવે પોસ્ટ સંબંધિત ફરિયાદ કરવા માટે આ સુવિધા શરૂ કરી છે. આ સેવા શરૂમાં દરરોજ સવારે 8થી રાત્રે 8 કલાક સુધી ચાલુ રહેશે. તેમાં હિન્દી, અંગ્રેજી અને મલયાલમ ભાષામાં ફરિયાદ કરી શકાશે. ત્રણ મહિનામાં આ સેવાનું વિસ્તરણ અન્ય ભાષાઓમાં કરવામાં આવશે. ફરિયાદ પોસ્ટ ભવનમાં એક કોમ્પ્યુટરાઈઝ્ડ ગ્રાહકસેવા કેન્દ્રમાં આવશે અને ફરિયાદકર્તાને 11 આંકડાનો એક ફરિયાદ નંબર આપવામાં આવશે. ટેલીકોમ પ્રધાન મનોજ સિન્હાએ આ સેવાનું ઉદ્ઘાટન કરતાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ વિભાગોને જાહેર ફરિયાદ નિવારણ સિસ્ટમને મજબૂત કરવાનો નિર્દેશ આપ્યો છે તે અંતર્ગત બે ઓગસ્ટથી ટ્વીટર સેવા શરૂ કર્યા બાદ 1942 ટોલ ફ્રી નંબરની આ સેવા શરૂ કરવામાં આવી છે. પ્રધાને કહ્યું કે, નીતિગત મામલને છોડીની અન્ય ફરિયાદનું નિરાકરણ 24 કલાકની અંદર કરવામાં આવશે. પોસ્ટ વિભાગ પોતાના તમામ પોસ્ટ સર્કલમાં એક મુખ્ય અધિકારીની નિમણૂંક કરશે જે ફરિયાદનું નિરાકરણ લાવશે. સિન્હાએ જણાવ્યું કે, ટ્વિટર સેવા પર રોજ સરેરાશ 100 ફરિયાદ મળી રહી છે. તેમાંથી 97 ટકાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. પોસ્ટ વિભાગના સચિવ બી વી સુધાકરે કહ્યું કે, જરૂર પડશેતો આ સિસ્ટમ માટેના સમયગાળામાં વધારો કરવામાં આવ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Assam Flood Update: આસામમાં પૂરથી ભારે તબાહી! મૃત્યુઆંક 75 પર પહોંચ્યો, 3 લાખથી વધુ પ્રભાવિત
Assam Flood Update: આસામમાં પૂરથી ભારે તબાહી! મૃત્યુઆંક 75 પર પહોંચ્યો, 3 લાખથી વધુ પ્રભાવિત
દેશના 17 રાજ્યોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી, IMDએ જાહેર કર્યું એલર્ટ
દેશના 17 રાજ્યોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી, IMDએ જાહેર કર્યું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Embed widget