શોધખોળ કરો

યુવતી હનીમૂન માટે ગઈ તો પ્રેમીને પણ બોલાવી લીધો, બંને હોટલમાં મનાવતાં રંગરેલિયાં, ડિવોર્સ લેવા બંનેએ શું બનાવ્યો ભયંકર પ્લાન ?

સોફ્ટવેર એન્જિનિયર ચેતન અને સ્મિતલના લગ્ન ગત માર્ચ મહિનામાં જ થયા હતા. સ્મિતલ પણ મિકેનિક એન્જિનિયર છે. બંનેના લગ્ન બછી લોકડાઉન લાગી ગયું હતું, જેને કારણે તેઓ હનીમૂન પર જઈ શક્યા નહોતા.

પુણેઃ મહારાષ્ટ્રના પુણેમાં પોલીસ સ્ટેશનમાં પતિએ પોતાની પત્ની અને તેના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. માલવાડી પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં પતિનો આરોપ છે કે, તેની પત્નીએ તેને નપુંસક બનાવવાનો પ્રયાસ કર્યો, જેથી તેના આધારે તે છૂટાછેડા લઈ શકે. પોલીસે જણાવ્યું હતું કે, 27 વર્ષીય ચેતન સુભાષ સુરાલે આ ફરિયાદ કરી છે. ચેતનનો આક્ષેપ છે કે, તેની પત્ની સ્મિતલ સુરાલે(ઉ.વ.25) અને તેના બોયફ્રેન્ડ કોસ્તુભ અનિલ ગોગાટે(ઉં.વ.22)એ તેને નપુંસક બનાવવાની યોજના બનાવી હતી. સોફ્ટવેર એન્જિનિયર ચેતન અને સ્મિતલના લગ્ન ગત માર્ચ મહિનામાં જ થયા હતા. સ્મિતલ પણ મિકેનિક એન્જિનિયર છે. બંનેના લગ્ન બછી લોકડાઉન લાગી ગયું હતું, જેને કારણે તેઓ હનીમૂન પર જઈ શક્યા નહોતા. બંને 18મી ઓક્ટોબરે મહાબળેશ્વર પહોંચ્યા હતા. તેમજ અહીંની એક હોટલમાં રોકાયા હતા. આ જ હોટલમાં કોસ્તુભ પણ રોકાયો હતો. કોસ્તુભે તેની સાથે મિત્રતા કરી હતી, પરંતુ સ્મિતલ અને કોસ્તુભના સંબંધ અંગે ચેતનને કંઈ જ જાણકારી નહોતી. ત્રણેયે હોટલમાં ખૂબ મજા કરી હતી. હોટલમાં દારૂ પીધા પછી કોસ્તુભે ચેતનને જણાવ્યું કે, તે પણ વારજા વિસ્તારમાં રહે છે. લોકડાઉનમાં તેની નોકરી જતી રહી છે. હવે તે ભાડૂ આપવાની સ્થિતિમાં પણ નથી. તેણે ચેતનને પૂછ્યું કે, શું તે તેના ઘરમાં રહી શકે છે. ચેતને કોસ્તુભની મદદ માટે તેને પોતાના ઘરમાં રહેવા દેવાની મંજૂરી આપી દીધી. મહાબળેશ્વરથી આવ્યા બાદ કોસ્તુભ ચેતનના ઘરમાં સિફ્ટ થઈ ગયો હતો. ચેતને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે કોસ્તુભનો મોબાઇલ ફોટા જોવા માટે માંગ્યો હતો. આ સમયે કેટલીક સંદિગ્ધ તસવીરો જોવા મળી. તેના મોબાઇલના મેસેજ તેણે જોયા તો તે દંગ જ રહી ગયો. મેસેજથી પત્નીના કોસ્તુભ સાથે અફેરની તેને ખબર પડી. મેસેજમાં બંને વચ્ચે વાતચીત થઈ હતી કે, તેઓ ચેતનના પ્રાઇવેટ પાર્ટની નસ કાપીને તેને નપુંસક બનાવી દેશે અને સ્મિતલ તેની નપુંસકતાના આધાર પર તેની પાસેથી છૂટાછેડા માંગી લેશે. આ મેસેજ વાંચ્યા પછી તે ખૂબ જ ડરી ગયો હતો અને પોતાના માતા-પિતા પાસે અમદાવાદ આવી ગયો હતો. ચેતને ઘરે આવીને આ અંગે સંપૂર્ણ હકિકત તેના માતા-પિતાને જણાવ્યું હતું. આ પછી તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, સ્મિતલ અને કોસ્તુભનું અફેર ચાલી રહ્યું હતું, પરંતુ બંનેની જ્ઞાતિ અલગ હોવાથી લગ્ન થઈ શક્યા નહોતા. ભરૂચઃ શિક્ષકે વિદ્યાર્થીઓને ગ્રુપમાં મોકલી દીધા અશ્લીલ વીડિયો, વાલીઓએ શિક્ષકના કર્યા કેવા હાલ ? અમદાવાદઃ યુવતીને રીક્ષાચાલક સાથે બંધાયા શારીરિક સંબંધ, પ્રેમીએ યુવતીને શરીર સુખ માણવા બોલાવીને શું કરી આઘાતજનક હરકત ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget