શોધખોળ કરો

Medicine Price Hike: જરૂરી દવાઓ થઇ મોંઘી, 50 ટકા સુધી કિંમતમાં થઇ શકે છે વધારો, કેટલી થશે અસર?

Medicine Price Hike: આ દવાઓના મહત્તમ દર એટલા ઓછા હતા કે તેનું ઉત્પાદન અને માર્કેટિંગ કરતી કંપનીઓને નુકસાન થઈ રહ્યું હતું.

Medicines Formulations : નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટીએ (National Drug Pricing Authority) 8 દવાઓના 11 ફોર્મ્યુલેશનના ભાવમાં 50 ટકાનો વધારો કર્યો છે. આ દવાઓના ફોર્મ્યુલેશનની કિંમતમાં થયેલા વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટી સાથેની બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (Ministry of Health and Family Welfare)  દ્વારા દવાના ફોર્મ્યુલેશનના ભાવમાં 100 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ફાર્માસ્યુટિકલ કંપનીઓને થઇ રહ્યું છે નુકસાન

આ દવાઓના મહત્તમ દર એટલા ઓછા હતા કે તેનું ઉત્પાદન અને માર્કેટિંગ કરતી કંપનીઓને નુકસાન થઈ રહ્યું હતું. આ કારણે કેટલીક કંપનીઓએ તેનું માર્કેટિંગ પણ બંધ કરી દીધું હતું. આ પછી કેટલીક કંપનીઓએ NPPAને તેમનું માર્કેટિંગ બંધ કરવાની અપીલ પણ કરી હતી. આ ખૂબ જ પાયાની દવાઓ હોવાથી તેના પુરવઠાને ભારે અસર થઈ હતી અને દર્દીઓની સાથે ડોક્ટરોને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

કઈ દવાઓના ભાવ વધ્યા?

એનપીપીએ દ્વારા જે દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તેમાં ગ્લુકોમા, અસ્થમા, ટીબી, થેલેસેમિયા અને માનસિક સ્વાસ્થ્યની સારવારમાં વપરાતી દવાઓનો સમાવેશ થાય છે. જે ફોર્મ્યુલેશનના દરમાં વધારો થયો છે તેમાં બેન્ઝિલ પેનિસિલિન 10 લાખ IU ઇન્જેક્શન, સાલબુટામોલ ટેબ્લેટ્સ 2 મિલિગ્રામ અને 4 મિલિગ્રામ અને રેસ્પિરેટર સોલ્યુશન 5 મિલિગ્રામ/એમએલનો સમાવેશ થાય છે. આ દવાઓનો ઉપયોગ ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ તરીકે થાય છે.

આ ઈન્જેક્શનની કિંમતમાં પણ વધારો થયો

-સફડ્રોક્સિલ ટેબ્લેટ્સ 500 મિલિગ્રામ

-એટ્રોપિન ઇન્જેક્શન 06 મિલિગ્રામ/એમએલ

-સ્ટ્રેપ્ટોમાઇસિન પાવડર 750 મિલિગ્રામ અને 1000 મિલિગ્રામ

-ડેસ્ફેરિઓક્સામાઇન 500 મિલિગ્રામ

દવાઓનું ફોર્મ્યુલેશન શું હોય છે

જે ફોર્મ્યુલામાંથી દવાઓ બનાવવામાં આવે છે તેને ફોર્મ્યુલેશન કહેવામાં આવે છે. દવાઓનું નિર્માણ એ એક પ્રકારની પ્રક્રિયા છે, જેમાં દવાઓના વિવિધ કમ્પોનેન્ટને મિશ્ર કરીને એક ખાસ પ્રકારનું કમ્પોનેન્ટ બનાવવામાં આવે છે, જે શરીરમાં યોગ્ય રીતે કામ કરી શકે તેવી દવાઓની ગુણવત્તા અને અસર વધારવામાં મદદ કરે છે. દવાને ટેબલેટ્સ, કેપ્સ્યુલ્સ, સિરપ અથવા ઇન્જેક્શનના સ્વરૂપમાં બનાવવામાં આવે છે.                                                                                  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget