શોધખોળ કરો

એન્ટિગુઆના PMએ કહ્યુ- મેહુલ ચોકસી ‘દગાખોર’છે, ખબર હોત તો ઘૂસવા જ......

પીએમ બ્રાઉને કહ્યુ કે મેહુલ ચોકસીએ એન્ટિગુઆના સિટિઝનશિપ બાય ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામને નુકસાન પહોંચાડ્યું છે.

નવી દિલ્હીઃ એન્ટિગુઆ અને બારબુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને પંજાબ નેશનલ બેન્ક (PNB) ફ્રોડના આરોપી મેહુલ ચોકસીને ‘દગાબાજ’ ગણાવ્યા છે. સંયુકત રાષ્ટ્ર સંમેલનમાં ભાગ લેવા ન્યૂયોર્ક પહોંચેલા બ્રાઉને કહ્યું કે મને પૂરતી માહિતી મળી છેકે મેહુલ ચોક્સી એક દગાબાજ (ક્રુક) છે. તેમનો કેસ કોર્ટની પાસે છે. અત્યારે તો અમે કંઇ કરી શકીએ તેમ નથી, પરંતુ એટલું કહેવા માંગીશ કે અમારો મેહુલ ચોકસીને એન્ટિગુઆ અને બારબુડામાં રાખવાનો કોઇ ઇરાદો નથી. પીએમ બ્રાઉને કહ્યુ કે મેહુલ ચોકસીએ એન્ટિગુઆના સિટિઝનશિપ બાય ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામને નુકસાન પહોંચાડ્યું છે. નોંધનીય છે કે, ચોકસીએ એન્ટિગુઆના અ પ્રોગ્રામનો ઉપયોગ કરીને એન્ટિગુઆની નાગરિકતા લઈ લીધી હતી. એન્ટિગુઆના PMએ કહ્યુ- મેહુલ ચોકસી ‘દગાખોર’છે, ખબર હોત તો ઘૂસવા જ...... પંજાબ નેશનલ બેંક (PNB) ગોટાળામાં દેશને લગભગ 14 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને વિદેશ ફરાર થઈ જનારા હીરા વેપારી મેહુલ ચોકસીની નાગરિકતા એન્ટિગુઆ સરકારે રદ કરી દીધી હતી. એન્ટિગુઆના વડાપ્રધાન ગૈસ્ટન બ્રાઉને મેહુલની નાગરિકતા રદ કરતી વખતે કહ્યુ હતું કે, મેહુલ ચોકસીને પહેલા અહીંની નાગરિકતા મળેલી હતી, પરંતુ હવે તેને રદ કરવામાં આવી રહી છે અને ભારત પ્રત્યર્પિત કરવામાં આવી રહ્યા છે. અમે કોઈ પણ અપરાધીને પોતાના દેશમાં સુરક્ષિત ઠેકાણુ્ર નહીં દઈએ.
બ્રાઉને ડીડી ન્યૂઝ સાથે વાત કરાતં કહ્યું કે તેમને ખબર નોહતી કે ચોકસી દગાખોર (ક્રુક) છે નહીં તો તેમને નાગરિકતા જ ના આપત. તેને ભારત પ્રત્યર્પિત કરાશે કારણ કે તેઓ એન્ટિગુઆનું સમ્માન વધારી રહ્યા નથી. તેમણે ડીડી ન્યૂઝને કહ્યું કે અમારા દેશમાં એક સ્વતંત્ર ન્યાયિક વ્યવસ્થા છે અને આ કેસ કોર્ટની સામે છે. આથી કેસમાં સરકારની પાસે કોઇ અધિકાર નથી. જેમ કે તમે જાણો છો, ગુનેગારો માટે પણ એક પ્રક્રિયા પૂરી કરવાની હોય છે. તેમણે (ચોકસી ને) કેટલીય વખત અપીલ કરી અને જ્યાં સુધી તેમની તમામ અપીલ પર સુનવણી ખત્મ નથી ત્યાં સુધી અમે કંઇ જ કરી શકતા નથી. પરંતુ એકવખત તેમની તમામ અપીલ ખત્મ થઇ ગઇ તો તેમને ભારત પ્રત્યર્પિત ચોક્કસ કરાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ
OMG: આ ઘટના ચોંકાવી દેશે, આ વ્યક્તિ ઊંચી બિલ્ડિંગમાં પાડોશીની ગેલેરીમાં જઇને છુપી રીતે કરી રહ્યો છે રેકોર્ડ
OMG: આ ઘટના ચોંકાવી દેશે, આ વ્યક્તિ ઊંચી બિલ્ડિંગમાં પાડોશીની ગેલેરીમાં જઇને છુપી રીતે કરી રહ્યો છે રેકોર્ડ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
Embed widget