શોધખોળ કરો

કોરોના વાયરસ: કેંદ્રીય ગૃહ સચિવનો આદેશ- જે લોકો ગામડે ગયા તેમણે 14 દિવસ શેલ્ટર હોમમાં રહેવું પડશે

કેંદ્રીય ગૃહ સચિવે લોકડાઉનને લઈને કડક આદેશ જાહેર કર્યા છે. આ આદેશ મુજબ જે લોકો શહેરોમાંથી ગામડામાં ગયા છે, તેણે પોતાના રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા શેલ્ટર હોમમાં 14 દિવસ સુધી રહેવું પડશે.

નવી દિલ્હી: કેંદ્રીય ગૃહ સચિવે લોકડાઉનને લઈને કડક આદેશ જાહેર કર્યા છે. આ આદેશ મુજબ જે લોકો શહેરોમાંથી ગામડામાં ગયા છે, તેણે પોતાના રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા શેલ્ટર હોમમાં 14 દિવસ સુધી રહેવું પડશે. આ આદેશનો મતલબ છે કે સરકાર નથી ઈચ્છતી કે જે લોકો શહેરોમાંથી ગામડામાં ગયા છે તેમના કારણે કોરાનોનો ખતરો ફેલાઈ. આ લોકો કોઈપણ મેડિકલ તપાસ વગર શહેરોમાંથી ગામડાઓમાં ગયા છે. લોકડાઉન બાદ શહેરોમાંથી મોટા પાયે મજૂરોના થઈ રહેલા સ્થળાંતરને લઈ કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને Lockdownના નિયમોનું કડકાઈથી પાલન કરાવવા આદેશ આપ્યો છે. ઉપરાંત ડીએમ અને એએસપીને તેના પર નજર રાખવા જણાવ્યું છે. આ સિવાય મજૂરો, વિદ્યાર્થીઓ પાસે મકાન માલિકને ભાડું ન લેવા વિનંતી કરી છે. સરકારે કહ્યું આદેશનું પાલન નહીં કરનારા સામે કડક કાર્યવાહી થશે. કેન્દ્ર સરકારે કહ્યું, શહેરમાંથી મજૂરોના સ્થળાંતરને રોકવું જોઈએ. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સરકારે લોકડાઉનનો ફેંસલો લીધો પરંતુ શહેરમાંથી લોકોના ગામડા અને માદરે વતન તરફ થઈ રહેલા સ્થળાંતરને કારણે લોકડાઉનને ધારી સફળતા ન મળતી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. કેન્દ્ર સરકારે લોકોને હાઇવે પર ન નીકળવા અને જ્યાં હોય ત્યાં જ રોકાઈ જવા વિનંતી કરી છે. કેન્દ્રેએ રાજ્ય સરકારોને આવા લોકોના જમવા અને રહેવાની વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો છે. જો ખતરનાક વાયરસ ગામડા સુધી પહોંચી જાય તો ભયાનક સ્થિતિ ઉભી થઈ શકે તેમ છે જેને લઈ ઉપરોક્ત આદેશ કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 10.50 લાખ કરોડ સ્વાહા

NDAમાં સટાસટી! JDUએ કહ્યું  'કેન્દ્રની સત્તાની ચાવી અમારી પાસે છે', BJP ભડકી, કહ્યું - 'કોંગ્રેસથી...'

Roopa Ganguly: મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર ભજવનાર રૂપા ગાંગુલીની પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો

Gold Price Today: નવરાત્રિના પહેલા જ દિવસે સોનું થયું સસ્તું, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો છે

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | નવરાત્રિમાં આવશે વાવાઝોડું!, અંબાલાલ પટેલની ભયંકર આગાહીAmit Shah Gujarat Visit | આજથી અમિત શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ?Israel-Iran War News | ઈરાન- ઈઝરાયલ યુદ્ધના લીધે શેર માર્કેટ પર મોટી અસર | Abp AsmitaGujarat Heavy Rain Forecast | પહેલા નોરતે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ?, જુઓ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 10.50 લાખ કરોડ સ્વાહા
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 10.50 લાખ કરોડ સ્વાહા
NDAમાં સટાસટી! JDUએ કહ્યું  'કેન્દ્રની સત્તાની ચાવી અમારી પાસે છે', BJP ભડકી, કહ્યું - 'કોંગ્રેસથી...'
NDAમાં સટાસટી! JDUએ કહ્યું 'કેન્દ્રની સત્તાની ચાવી અમારી પાસે છે', BJP ભડકી, કહ્યું - 'કોંગ્રેસથી...'
Roopa Ganguly: મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર ભજવનાર રૂપા ગાંગુલીની પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો
Roopa Ganguly: મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર ભજવનાર રૂપા ગાંગુલીની પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો
Gold Price Today: નવરાત્રિના પહેલા જ દિવસે સોનું થયું સસ્તું, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો છે
Gold Price Today: નવરાત્રિના પહેલા જ દિવસે સોનું થયું સસ્તું, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો છે
Google Diwali Gift: ગૂગલે ભારતમાં 5 ખાસ AI ફીચર્સ લોન્ચ કર્યા, કહ્યું - હવે જે થશે તે જોરદાર....

Rain Forecast: પહેલા નોરતે જ અહીં તૂટી પડશે વરસાદ, આ વિસ્તારો માટે આજે વરસાદની આગાહી

Haryana Elections: હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો! આ દિગ્ગજ નેતા કોંગ્રેસમાં જોડાયા

Japan: 79 વર્ષ પછી જાપાનમાં ફૂટ્યો બોમ્બ, અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધમાં ફેંક્યો હતો

Embed widget